CBSE
બહુગુચ્છી પિંકેસર .............. માં જોવા મળે છે.
લીંબુ
કપાસ
જાસુદ
વટાણાં
પરિમિત પ્રકારનો પુષ્પવિન્યાસ તેનાં મુખ્ય અક્ષ સાથે લગભગ ચપટો હોય ચે, જેને ............ કહે છે.
શુકી
સ્તબક
સમશિખ મંજરી
છત્રક
.............. ના પુસઃપમાં બીજાશય અર્ધ અધઃસ્થ છે.
પીચ
લસણ
સફરજન
જામફળ
ઉપપરિજાયી પુષ્પ ................ માં આવેલા હોય છે.
કાકડી
રાઈ
રીંગણા
જાસુદ
આભાસી પટ ............ નાં બીજાશયનો મુખ્ય લક્ષણિક ગુણધર્મ છે.
માલ્વેસી
લિલિએસી
બ્રાસીકેસી
એસ્ટરેસી
“નૌતકલ” શબ્દ ખાસ પ્રકારનાં ............... માટે ઉપયોગ થાય છે.
પુંકેસર
સ્ત્રીકેસર
વજ્રપત્ર
દલપત્ર
નિલમ્બશુકી પુષ્પવિન્યાસ ............ માં જોવા મળે છે.
શેતુર
અંજીર
ઘઉં
ઓટ
નાનું, શુષ્ક તથા એક બીજ યુક્ત ફળ તેનાં બીજપત્ર સાથે જોડાયેલું ફલાવરણ ધરાવે છે. જે એક સ્ત્રીકેસરી સ્ત્રીક્સરમાંથી વિકાસ પામે છે. તેને ............... કહે છે.
ધાન્યફળ
સપક્ષ
રોમવલય ફળ
........... નાં પુષ્પમાં નિપત્ર હાજર હોય છે.
ગલગોટા
સૂર્યમૂખી
કેળાં
ડાંગર
ડાયેન્થસમાં જરાયું વિન્યાસ .......... પ્રકારનો છે.
અક્ષવર્તી
ધારાવર્તી
તલસ્થ
મુક્ત કેન્દ્રસ્થ