Important Questions of વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-I (મૂળ, પ્રકાંડ, પર્ણ) for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-I (મૂળ, પ્રકાંડ, પર્ણ)

Multiple Choice Questions

321.

ફૂગ, કે જે એબ્સિસીક એસિડનો સ્ત્રાવ કરે છે તે .......... છે.

  • ઓલ્ટરનેરિયા

  • એસ્પરજીલસ 

  • જીબરેલા 

  • સર્કોસ્પોરા 


322.

તણાવ અંતઃસ્ત્રાવ શું છે ?

  • એબ્સિસિક એસિડ

  • બેન્ઝાઈલ એમિનોપ્યુરીન 

  • ડાયક્લોરોફિનોલક્સી એસેટિક એસિડ 

  • ઈથિલિન 


323.

વાસંતિકરણ માટે જવાબદાર અંતઃસ્ત્રાવ ........... છે.

  • વર્નાલીન

  • ફ્લોરીજન 

  • કૌલોકેલાઈન 

  • એબ્સિસીન 


324.

વનસ્પતિનાં વિકાસમાં દિવસની લંબાઈની અસરને .............. કહે છે.

  • પ્રકાશસંશ્લેષણ

  • પ્રકાશાનુંવર્તન 

  • પ્રકાશ અવધિ 

  • રસયણાનુંવર્તન 


Advertisement
325.

બીજાંકુરણ માટે ફાયટોક્રોમનો સક્રિય પ્રકાર ............ છે.

  • Pfr – પ્રકાર 

  • Pr – પ્રકાર 

  • બંને 

  • આપેલ એક પણ નહિ.


326.

વનસ્પતિમાં પ્રકાશ અવધિની ઘટના ......... દ્વારા શોધવામાં આવી હતી.

  • ડેન્ડ્રીક્સ અને બોર્થવીક

  • ગાર્નર અને એલાર્ડ 

  • સ્ટીવર્દ અને એલીસ્બરી 

  • થીમેન અને સ્કુગ 


327.

સેલાજીનેલાનાં શુક્રાણુઓ સ્ત્રીજન્યુધાની તરફ તરીને પહોંચે છે, આવું હલનચલન .......... છે.

  • સ્ત્રીજન્યુતરફનું અનુચલન

  • રસાયણાવર્તી 

  • રસાયણાચલન 

  • રસયનાકુંચન 


328.

જીર્ણતા માટે જવાબદાર અંતઃસ્ત્રાવ .......... છે.

  • GA

  • સાયટોકાઈનીન

  • ABA 

  • ઓક્ઝિન 


Advertisement
329.

દીર્ધ દિવસીય વનસ્પતિ ............ સામે ખુલ્લી મૂકવામાં આવે, તો પુષ્પોદભિદ્દ થતો જોવા મળશે.

  • પ્રકાશ અવધિ 12 કલાકથી વધુ હોય છે તે 

  • પ્રકાશનો કોઈ પણ સમયગાળો 

  • ક્રાંતિક દિવસની લંબાઈ કરતાં પ્રકાશ અવધિનો સમયગાળો વધુ હોય છે તે 

  • આપેલ એક પણ નહિ.


330.

............ નાં પરિણામે બીજની સુષુપ્તતા જોવા મળે છે.

  • IAA 

  • સ્ટાર્ચ

  • એબ્સિસિક એસિડ

  • ઈથિલીન 


Advertisement