Important Questions of વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-I (મૂળ, પ્રકાંડ, પર્ણ) for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-I (મૂળ, પ્રકાંડ, પર્ણ)

Multiple Choice Questions

351.

.......... માં પ્રકાશાનુત્તેજીત હલનચલન જોવા મળે છે.

  • દ્વિઅંગી 

  • નર જન્યુઓ

  • વનસ્પતિ 

  • કેટલીક લીલ 


352.

......... માં જલાવર્તન જોવા મળે છે.

  •  પ્રકાંડ 

  • પુષ્પ 

  • બીજ

  • આપેલ એક પણ નહિ.


353.

કુકુરબીટેસી એ ............ નું ઉત્તમ ઉદાહરણ છે.

  • સ્પર્શાનુવર્તન 

  • સ્પર્શાનુવર્તન 

  • બંને 

  • આપેલ એક પણ નહિ.


354.

ફુગનાં કવકતંતુમાં .............. પ્રકારનું હલનચલન જોવા મળે છે.

  • સ્પર્શાનુવર્તન 

  • રસાયણાનુવર્તન 

  • રસાયણાનુંત્તેજન 

  • આપેલ એક પણ નહિ.


Advertisement
355.

સુત્રનું હલનચલન એ ........ છે.

  • ભૂ-આવર્તન

  • જલાવર્તન 

  • રસાયણાનુંવર્તન 

  • સ્પર્શાવર્તન 


356.

નીચલી કક્ષાની વનસ્પતિમાં નર જન્યુઓનું હલનચલન પ્રકારનું છે.

  • પ્રકાશાનુત્તેજીત હલનચલન

  • રસાયણાનુંત્તેજીત હલનચલન 

  • તાપમાનુત્તેજીત હલનચલન 

  • રસાયણાનુવર્તન 


357.

પરાગનલિકાનું હલનચલન એ ......... છે.

  • પ્રકાશાનુંત્તેજીત 

  • રસાયણાનુવર્તન 

  • જલાવર્તન 

  • આપેલ એક પણ નહિ.


358.

ડેસ્માડિયમ વનસ્પતિમાં ............ પ્રકરનું હલનચલન જોવા મળે છે.

  • પ્રકાશ આવર્તન

  • વિવિધતારૂપ હલનચલન 

  • ભૂ-આવર્તન 

  • પ્રકાશ આવર્તન 


Advertisement
359.

............. માં ઋણભૂઆવર્તન મૂળ જોવા મળે છે.

  • મરુદિભદ્દ

  • દ્વિઅંગી 

  • મેન્ગુવ્સ 

  • ત્રીઅંગી 


360.

પુષ્પ અને પર્ણમાં જોવા મળતી દિવાચર ફેરફારને ..... કહે છે.

  • પ્રકાશાનુકુંચન 

  • નિશાનુંકુંચન કે નિદ્રારૂપ હલનચલન 

  • સ્પર્શાનુકુંચન 

  • આપેલ એક પણ નહિ.


Advertisement