Important Questions of વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-I (મૂળ, પ્રકાંડ, પર્ણ) for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-I (મૂળ, પ્રકાંડ, પર્ણ)

Multiple Choice Questions

371.

કાંટાવાળી વાડને ઘટ્ટ બનાવવા માટે pruning કઈ રીતે મદદ કરે છે ?

  • રુટ સ્ટોક પરથી નવા પ્રરોહનાં વિભેદીકરણને પ્રેરે છે. 

  • તે અક્ષીય કલિકાને અગ્રીય પ્રભુત્વમાંથી મુક્ત કરશે.

  • Pruning બાદ અગ્રીય પ્રરોહ ઝડપથી વૃદ્ધિ પામશે. 

  • તે ઈજા સમયે અંતઃસ્ત્રાવોને મુક્ત કરશશે 


372.

એકવર્ષાયુ વનસ્પતિમાં જરાયુજતા એ શા માટે અનિચ્ચનિય લક્ષણ છે ?

  • બીજ લાંબી સુષુપ્તતા ધરાવતા નથી. 

  • તે વનસ્પતિની ફળદ્રુપતાને ખૂબ જ હાનિ પહોંચાડે છે.

  • તે વનસ્પતિનાં તંદુરસ્ત વિકાસને ઘટાડે છે. 

  • પછીની ઋતુ સુધી બીજને સાચવી શકતા નથી. 


373.

.............. દ્વારા અસન્યોગીજનન ટામેટાં ઉત્પન્ન કરી શકાય ?

  • વનસ્પતિને ઓછી સાંદ્રતા ધરાવતા જીબરેલીક એસિડ તથા ઓક્ઝિન વડે પ્રક્રિયા કરાવવાથી.

  • વાસંતીકૃત બીજમાંથી વનસ્પતિને ઉત્પન્ન કરી. 

  • વનસ્પતિની ફિનાઈલ મર્ક્યુરીક એસિટેટ સાથેની પ્રક્રિયા દ્વારા 

  • પરાગરજનાં મુક્ત થવા પહેલાં જ પુષ્પનાં પુંકેસરચક્રને દૂર કરી. 


374.

બાહ્ય ઉત્તેજનાનાં પ્રતિચારનાં પરિણામે થતું હલનચલન .......... તરીકે ઓળખાય છે.

  • અમિબીય હલનચલન 

  • ઉત્સર્જીત હલનચલન

  • સ્વયંભૂ હલંચલન 

  • દેહકોષ્ઠીય હલનચલન 


Advertisement
375.

............ નાં પરિણામે વિનસનાં મક્ષીપાશમાં કીટકને પકડવાની ક્ષમતા રહેલી હોય છે.

  • આશૂનદાબમાં ઝડપી ફેરફાર

  • ભક્ષક દ્વારા રાસાયણિક ઉત્તેજના 

  • વનસ્પતિનાં ભાગ પર નિષ્ક્રીય પ્રક્રિયા માટે ખાસ ક્ષમતાની જરૂર પદતી નથી. 

  • ખાસ પ્રકારના “સ્નાયુ જેવાં” કોષો 


376.

............. પર અસર નાં પરિણામે જીબરેલેન્સ બીજાકુંરણને ઉત્તેજે છે.

  • એબ્સિસિક એસિડનું સંશ્લેષણ 

  • સખત બીજાવરણ દ્વારા પાણીનાં શોષણ

  • કોષ વિભાજનનાં દર 

  • જલવિભાજન કરતાં ઉત્સેચકોનાં ઉત્પાદન 


377.

પુષ્પીય કલિકાનું પુષ્પમાં ખીલવું, તે ........ નો એક પ્રકાર છે.

  • વૃદ્ધિનું ઐચ્ચિક હલનચલન

  • વૃદ્ધિનું ઐચ્છિક હલનચલન 

  • પ્રચલનનું ઐચ્છિક હલનચલન 

  • વૈવિધ્યનું ઐચ્છિક હલનચલન 


378.

કયો ઉત્સેચક જવનાં બીજમાં બીજાંકુરણને ઉત્તેજે છે ?

  • લાઈપેઝ

  • straight alpha-એમાઈલેઝ 
  • પ્રોટીએઝ 

  • ઈન્વર્ટેઝ 


Advertisement
379.

નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ?

  • જીબરેલીક એસિડ – પર્ણપતન 

  • સાયટોકાઈનીન - કોષ વિભાજન

  • IAA – કોષવિવાલનું વિસ્તરણ 

  • એબ્સિસિક એસિડ – વાયુરંધ્ર બંધ થવું 


380.

ફાયટોકાઈનીન – કોષ તરંગલંબાઈને શોષે છે ?

  • 620 nm 

  • 640nm 

  • 680nm 

  • 720nm


Advertisement