Important Questions of વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-I (મૂળ, પ્રકાંડ, પર્ણ) for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-I (મૂળ, પ્રકાંડ, પર્ણ)

Multiple Choice Questions

91.
નીચેના વાક્યો ખરાખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો : 


વિધાન x : કીટભક્ષક કરતી હોવા છતાં અર્કજવરને સ્વાવલંબી કહે છે. 
વિધાન y : વાનસ્પતિક પ્રજનનના હેતું માટે કલિકા ક્યારેક ખોરાક સંગ્રહ કરી પ્રકલિકામાં ફેરવાય છે. 
વિધાન z : કરમદીમાં અગ્રકલિકા દ્વિશાખી, જ્યારે દાડમમાં કક્ષકલિકા એકશાખી કંટકમાં ફેરવાય છે. 
  • x,y ખોટાં z સાચું છે.

  • x,y સાચાં, z ખોટું છે.

  • x, y તથા z બધાં જ ખોટાં છે. 

  • x,y તથા z બધાં જ સાચાં છે. 


92.
નીચેના વાક્યો ખરાખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો : 

વિધાન x : હાડસાંકળમાં બધી ક શાખાઓ એક જ ધરી ફરતી સર્જાય છે. 
વિધાન y : ભ્રમિરૂપ પર્ણવિન્યાસમાં ગાંઠ પરથી બે કરતાં વધુ પર્ણો ગોઠવાય છે.
  • x ખોટું, y સાચું

  • x તથા y બંને ખોટાં છે.

  • x સાચું, y ખોટું 

  • x તથા y બંને સાચાં છે. 


93.

આપેલ આકૃતિના પર્ણનો પ્રકાર કયો છે ? તે કઈ વનસ્પતિમાં જોવા મળે છે ?

  • દ્વિપિંછાકાર પર્ણ-બાવળ 

  • દ્વિપર્ણા પંજાકાર પર્ણ-ઈગોરિયો

  • એક પીંછાકાર પર્ણ-લીંબુ 

  • એકપર્ણી પંજાકાર પર્ણ-લીંબુ 


94. નીચેના વાક્યો ખરાખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો : 

વિધાન x : વટાણામાં પર્ણિકાનું આરોહાણ માટે તથા ઉપપર્ણનું પ્રકાશસંશ્ર્લેષણ માટેનું અનુકૂલન જોવા મળે છે. 
વિધાન y : રામબાણ્માં પર્ણતલનું રક્ષણ માટે તથા પુષ્પનલિકાનું વાનસ્પતિક પ્રજનન માટેનું અનુકૂલન જોવા મળે છે. 



  • x તથા y બંને ખોટા

  • x તથા y બંને સાચાં

  • x સાચું, y ખોટું 

  • x ખોટું, y સાચું 


Advertisement
95.
નીચેના વાક્યો ખરાખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો : 


વિધાન x : તિવારના શ્વસનમુળ વેલામેન પેશીને લીધે હવામાંથી ભેજ શોષે છે. 
વિધાન y : ચીકણા પદાર્થનો સ્ત્રાવ કરતા ગળોના પરિપાચી મૂળ પ્રકશસંશ્ર્લેષણ દ્વારા ખોરાકની જરૂરિયાત પૂરી કરે છે. 
  • x તથા y બંને ખોટાં

  • x તથા y બંને સાચાં

  • x સાચું, y ખોટું 

  • x ખોટું, y સાચુ 


96.
નીચેના વાક્યો ખરાખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો : 


વિધાન x : મકાઈ જેવી વનસ્પતિમાં સ્તંભમુળ દ્વાર વધારાની આધારની જરૂરિયાત પૂરી થાય છે. વિધાન y : ઑસ્ટેલિયન બાવળમાં પર્ણદંડ દાંડીપાત્રમાં ફેરવાઈ પ્રકાશસંશ્ર્લેષણ કરે છે.
  • x તથા y બંને ખોટાં

  • x તથા y બંને સાચાં

  • x સાચું, y ખોટાં 

  • x ખોટું, y સાચું 


97. નીચેના વાક્યમાં ખરાખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો : 

વિધાન x : નખવેલને અંકુશારિહી વનસ્પતિ કહેવાય છે. 
વિધાન y : કંકાસણી પ્રકાંડસૂત્રારોહી વનસ્પતિ છે. 
વિધાન z : અડુને મૂલારોહી વનસ્પતિ કહેવાય છે. 

  • y, z ખોટા, x સાચું છે.

  • x તથા y ખોટાં, z સાચું છે.  

  • x તથા z ખોટાં, y સાચું છે. 

  • y ખોટું, x તથા z સાચાં છે.


98.

આપેલ આકૃતિમાં દર્શાવેલ શાખા વિન્યાસ કઈ વનસ્પતિનો છે ?

  • ઈગોરિયો 

  • ક્રોટોન

  • અશોક 

  • હડસાંકળ 


Advertisement
99.

આપેલ આકૃતિમાં કયા પ્રકારનો શાખાવિન્યાસ દર્શાવેલ છે ?

  • દ્વિશાખી-રાવણતાડ

  • દ્વિશાખી-ગુલબાસ 

  • યુગ્મશાખી-રાવણતાડ 

  • યુગ્મશાખી-ગુલબાસ


100.

આપેલ આકૃતિમાં જોવા મળતો પર્ણવિન્યાસ આ વનસ્પતિમાં જોવા મળે છે ?

  • આકડઓ, રાઈ

  • સૂર્યમૂખી, જાસૂદ 

  • મધુ માલતી, જામફળ 

  • લાલકેરણ, સપ્તપર્ણી 


Advertisement