Important Questions of વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-I (મૂળ, પ્રકાંડ, પર્ણ) for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-I (મૂળ, પ્રકાંડ, પર્ણ)

Multiple Choice Questions

21.

દરિયાકિનારાની વનસ્પતિઓમાં શ્વસન મૂળ જોવા મળે છે. કારણ કે ...........

  • તેઓ ક્ષરવાળા વાતાવારણમાં પર્ણો દ્વારા ઑક્સિજન મેળવી શકયા નથી. 

  • તેઓની ઑક્સિજનની જરૂરિયાત વધુ હોય છે. 

  • જમીનમાં ક્ષારને લીધે ઑક્સિજન ઓછો હોય છે. 

  • આપેલ બધા જ


22.

અસ્થાનિક કલિકા અને તેના હેતુ માટેનો કયો વિકલ્પ સાચો છે ?

  • શક્કરિયું-વાનસ્પતિક પ્રજનન 

  • કૃષ્ણકમળ-આરોહણ

  • કરમદી-રક્ષણ 

  • મેંદી-રક્ષણ 


23.

વાંદો અપૂર્ણ પરોપજીવી જ્યારે અમરવેલને સંપૂર્ણ પરોપજીવી કહેવાય છે. કારણ કે..........

  • અમરવેલમાં પર્ણો નથી, જ્યારે વાંદામાં હાજર છે.

  • અમરવેલના ચૂસકમૂળ છે, જે વાંદામાં નથી. 

  • અમરવેલ માત્ર ક્ષાર-પાણી જ્યારે વાંદો ક્ષાર, પાણી તથા ખોરક બધનું શોષન કરે છે. 

  • વાંદાને જમીનનો સંપર્ક છે. ક્યારે અમરવેલને નથી. 


24.

મકાઈમાં અવલંબન મૂળ જોવા મળે છે. કારણ કે ...............

  • વધારાના ભેજ શોષણ માટે

  • વધારાના ક્ષાર-પાણી શિષવા 

  • યાંત્રિક આધાર માટે 

  • વધારાનો O2 મેળવવા માટે 


Advertisement
25.

કઈ જોડ અસંગત છે ?

  • શ્વસન્મૂળ – રાઈઝોફોરા 

  • પરિપાચી મૂળ-ગળો 

  • પરોપજીવી મૂળ – કળશપર્ણ

  • અવલંબન મૂળ – કેવડો 


26.

યજમાન ઊગતી હોવા છતાં ઓકેડને પરોપજીવી નહિ, પરંતુ પરરોહી કહેવામાં આવે છે ?

  • તે યજમાનનો ફક્ત વસવાટ તરીકે જ ઉપયોગ કરે છે.

  • તે યજમાનમાંથી ફક્ત ક્ષાર તથા પાણી જ મેળવે છે. 

  • તે યજમાનમાંથી ફક્ત ખોરાક જ મેળવે છે. 

  • તે યજમાનનો ફક્ત રક્ષણ માટે જ ઉપયોગ કરે છે. 


27.

પરિપાચી મૂળ એટલે ............

  • શ્વસન મૂળ

  • પ્રકાશસંશ્ર્લેષી મૂળ 

  • ભેજશોષક મૂળ 

  • પરોપજીવી મૂળ 


28.

વેલામેન પેશીનું કાર્ય શું છે ?

  • ભેજશોષણનું

  • પ્રજનન 

  • પ્રકાશસંશ્ર્લેષણનું 

  • પરિપાચનનું 


Advertisement
Advertisement
29.

કઈ વનસ્પતિમાં મૂળના વર્ધી પ્રદેશનું રક્ષણ મૂળગોહ દ્વારા થાય છે ?

  • જળશૃંખલા 

  • વડ 

  • કેવડો 

  • આપેલ બધા જ


A.

જળશૃંખલા 


Advertisement
30.

પરિપાચી મૂળનો હેતુ શું છે ?

  • યાંત્રિક આધાર માટેનો

  • શ્વસન દ્વારા O2 મેળવવો. 

  • પરોપજીવન દ્વારા પોષણનો 

  • પ્રકાશસંશ્ર્લેષણ દ્વારા પોષણનો 


Advertisement