CBSE
પરિપાચી મૂળ એટલે ............
શ્વસન મૂળ
પ્રકાશસંશ્ર્લેષી મૂળ
ભેજશોષક મૂળ
પરોપજીવી મૂળ
વાંદો અપૂર્ણ પરોપજીવી જ્યારે અમરવેલને સંપૂર્ણ પરોપજીવી કહેવાય છે. કારણ કે..........
અમરવેલમાં પર્ણો નથી, જ્યારે વાંદામાં હાજર છે.
અમરવેલના ચૂસકમૂળ છે, જે વાંદામાં નથી.
અમરવેલ માત્ર ક્ષાર-પાણી જ્યારે વાંદો ક્ષાર, પાણી તથા ખોરક બધનું શોષન કરે છે.
વાંદાને જમીનનો સંપર્ક છે. ક્યારે અમરવેલને નથી.
વેલામેન પેશીનું કાર્ય શું છે ?
ભેજશોષણનું
પ્રજનન
પ્રકાશસંશ્ર્લેષણનું
પરિપાચનનું
દરિયાકિનારાની વનસ્પતિઓમાં શ્વસન મૂળ જોવા મળે છે. કારણ કે ...........
તેઓ ક્ષરવાળા વાતાવારણમાં પર્ણો દ્વારા ઑક્સિજન મેળવી શકયા નથી.
તેઓની ઑક્સિજનની જરૂરિયાત વધુ હોય છે.
જમીનમાં ક્ષારને લીધે ઑક્સિજન ઓછો હોય છે.
આપેલ બધા જ
કઈ વનસ્પતિમાં મૂળના વર્ધી પ્રદેશનું રક્ષણ મૂળગોહ દ્વારા થાય છે ?
જળશૃંખલા
વડ
કેવડો
આપેલ બધા જ
મકાઈમાં અવલંબન મૂળ જોવા મળે છે. કારણ કે ...............
વધારાના ભેજ શોષણ માટે
વધારાના ક્ષાર-પાણી શિષવા
યાંત્રિક આધાર માટે
વધારાનો O2 મેળવવા માટે
C.
યાંત્રિક આધાર માટે
કઈ જોડ અસંગત છે ?
શ્વસન્મૂળ – રાઈઝોફોરા
પરિપાચી મૂળ-ગળો
પરોપજીવી મૂળ – કળશપર્ણ
અવલંબન મૂળ – કેવડો
પરિપાચી મૂળનો હેતુ શું છે ?
યાંત્રિક આધાર માટેનો
શ્વસન દ્વારા O2 મેળવવો.
પરોપજીવન દ્વારા પોષણનો
પ્રકાશસંશ્ર્લેષણ દ્વારા પોષણનો
અસ્થાનિક કલિકા અને તેના હેતુ માટેનો કયો વિકલ્પ સાચો છે ?
શક્કરિયું-વાનસ્પતિક પ્રજનન
કૃષ્ણકમળ-આરોહણ
કરમદી-રક્ષણ
મેંદી-રક્ષણ
યજમાન ઊગતી હોવા છતાં ઓકેડને પરોપજીવી નહિ, પરંતુ પરરોહી કહેવામાં આવે છે ?
તે યજમાનનો ફક્ત વસવાટ તરીકે જ ઉપયોગ કરે છે.
તે યજમાનમાંથી ફક્ત ક્ષાર તથા પાણી જ મેળવે છે.
તે યજમાનમાંથી ફક્ત ખોરાક જ મેળવે છે.
તે યજમાનનો ફક્ત રક્ષણ માટે જ ઉપયોગ કરે છે.