Important Questions of વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-I (મૂળ, પ્રકાંડ, પર્ણ) for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-I (મૂળ, પ્રકાંડ, પર્ણ)

Multiple Choice Questions

31.

હાડસાંકળના શાખાવિન્યાસ માટે શુ6 અસંગત છે ?

  • તેમાં એકશાખી અને પરિમિત શાખાવિન્યાસ જોવા મળે છે. 

  • તેમાં એકાક્ષજન્ય ધરી તથા યુગ્મશાખી શાખાવિન્યાસ છે. 

  • તેમાં ઉભયતો વિકાસી શાખાવિન્યાસ અને અનેકાજન્ય ધરી છે. 

  • અપેલમાંથી બધા જ


32.

શ્ર્લેષી મૂળના સ્થાન માટે કયો વિકલ્પ સાચો છે ?

  • સ્થાન : તિવાર, કાર્ય : શ્વસન 

  • સ્થાઅન : ઓર્કિડ, હેતુ : પોષણ

  • સ્થાન : અડુની વેલ, કાર્ય : આરોહણ 

  • સ્થાન : ગળૉ. હેતુ : પરિપાચન 


Advertisement
33.

શ્વસનને ભેજશોષક મૂળથી અલગ પાડવા નાટે કયો વિકલ્પ સાચો છે ?

  • તે અભૂર્વતી પ્રકારના છે. 

  • તે રાઈઝોફોરામાં જોવા મળે છે. 

  • તેમાં હવાદાર છિદ્રો છે. 

  • આપેલ બધા જ.


D.

આપેલ બધા જ.


Advertisement
34.

અનેકાક્ષજન્ય ધરી ધરાવતી શાખાઓએક જ ધરી પરથી ઉદ્દભવે છે.

  • તેમા અગ્રનલિકાનો વિકાસ રુંધાતો નથી.

  • વિવિધ પાર્શ્વિય શાખાઓ મળી એક જ ધરી રચે છે. 

  • બધી જ શાખઓ એક જ ધરી પરથી ઉદ્દ્ભવે છે. 

  • તેમાં અગ્રનલિકા સતત બે શાખાઓ મળી એક જ ધરી રચે છે.


Advertisement
35.

ભૂમિગત પ્રકાંડની કઈ લાક્ષણિકતા નથી ?

  • શલ્કિયણૌયુક્ત 

  • નાના કદના અને ક્યારેક ખોરાકસંગ્રહી

  • હરિતદ્રવ્યવિહીન 

  • મજબૂત અને કાષ્ઠમય 


36.

કઈ લાક્ષણિકતા વનસ્પતિના આદિસ્કંધમાંથી વિકાસ પામતી રચના નથી ?

  • જીવનકાર્ય દરમિયાન તેમાં હરિત દ્રવ્ય જોવા મળતું નથી.

  • તે ધન પ્રકાશાનુવર્તી ઋણભૂવર્તી હોય છે. 

  • તેના પર ગાંઠ, આંતરગાંઠ તથા પર્ણો હોય છે. 

  • તેના પર કક્ષકનલિકાઓનો વિકાસ રુંધતો નથી. 


37.

ચૂષમૂળ કઈ બે વનસ્પતિઓમાં જોવા મળે છે ?

  • વડ-મકાઈ 

  • શક્કરિયું-ડહલિયા

  • રાઈઝોફોરા-તિવાર 

  • વાંદો-અમરવેલ 


38.

નાઈટ્રોજન સ્થાપનાના બદલામા શિમ્બકુળની વનસ્પતિ રોઈઝોબિયમ બૅક્ટેરિયાને શું આપે છે ?

  • રક્ષણ –પ્રજનન

  • રહેઠાણ-પોષણ 

  • રક્ષણ-શ્વસન 

  • પ્રજનન-પોષણ 


Advertisement
39.

કયું લક્ષણ અભૂતપૂર્વી મૂળ માટે સાચું છે ?

  • લાંબા, અશાખિત, બદામી રંગના

  • જાડા, લાંબા, લીલાશપડતાં 

  • પાતળા, લાંબા, લટકતાં 

  • પોચાં, લાંબા, છિદ્રોવાળાં 


40.

આપેલમાંથી કઈ જોડ અસંગત છે ?

  • કરમદી-દ્વિશાખી શાખાવિન્યાસ 

  • અશોક-એકતોવિકાસી શાખાવિન્યાસ

  • ગુલબાસ-બહુશાખી શાખાવિન્યાસ 

  • રાવણતાડ-યોગ્મશાખી શાખાવિન્યાસ 


Advertisement