CBSE
પર્ણસદ્દશ પ્રકાંડ ........ માં જોવા મળે છે.
ફાફડાથોર
કેકટસ
બાવળ
Aઅને B બંને
કયું રૂપાંતરિત મૂળ ખોરાકનો સંગ્રહ કરતું નથી ?
સાકંડ મૂળ
અવલંબન મૂળ
ભ્રમરાકાર મૂળ
ત્રાકાકાર મૂળ
પર્ણનો વિશાળ ભાગ ........... છે.
પર્ણપત્ર
પર્ણદંડ
પર્ણતલ
બધા જ
પ્રરોહ/પ્રકાંડ .......... માંથી વિકસે છે.
ભ્રુણાગ્ર
ભ્રુણમૂળ
Aઅને B બંને
ઉપરના માંથી કોઈ પણ નહિ.
ભુસ્તારીકાનું ઉદાહરણ કયું છે ?
ફ્રેજેરિયા
ફુદીનો
સાયનોડોન ડેક્ટીલોન
આઈકોર્નીયા
સલગમનો ખાદ્ય ભાગ ............. છે.
પ્રકાંડ
ભૂમિગત પ્રકાંડ
રૂપાંતરિત મૂળ ખોરાકનો સંગ્રહ કરતુ નથી.
રૂપાંતરિક સોટી મૂળ
પ્રકાંડની પાર્શ્વીય શાખા ............. હોય છે.
ઉત્પત્તિમાં અંતર્જાત
બંન્ને
ઉપરનામાંથી એક પણ નહિં.
ગંડિકામય મૂળ ............... માં ઉત્પન્ન થાય છે.
માલ્વેસી
પેપીલીઓનેટી
લેગ્યુમિનોલોસી
સોલેનેસી
આદુની રાઈઝોમ એ પ્રકાંડનું રૂપાંતરણ છે. કારણ કે……….
તે ભૂમિગત છે.
તે ખોરાકનાં પદાર્થોનો સંગ્રહ કરે છે.
તે ગાંઠ અને આંતરગાંઠો ઉત્પન્ન કરે છે.
તે આસ્થાનીક મૂળ ઉત્પન્ન કરે છે.
............. મૂળ નાઈટ્રોજન સ્થાયી બેક્ટેરિયા સાથે સંકળાયેલા હોય છે.
ગંડિકા મૂળ
શંકુ આકાર મૂળ
ત્રાકાકાર મૂળ
ભ્રમરાકાર મૂળ
A.
ગંડિકા મૂળ