Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-I (મૂળ, પ્રકાંડ, પર્ણ)

Multiple Choice Questions

111.

ગંડિકામય મૂળ ............... માં ઉત્પન્ન થાય છે.

  • માલ્વેસી 

  • પેપીલીઓનેટી

  • લેગ્યુમિનોલોસી 

  • સોલેનેસી 


112.

સલગમનો ખાદ્ય ભાગ ............. છે.

  • પ્રકાંડ 

  • ભૂમિગત પ્રકાંડ

  • રૂપાંતરિત મૂળ ખોરાકનો સંગ્રહ કરતુ નથી. 

  • રૂપાંતરિક સોટી મૂળ 


113.

કયું રૂપાંતરિત મૂળ ખોરાકનો સંગ્રહ કરતું નથી ?

  • સાકંડ મૂળ 

  • અવલંબન મૂળ

  • ભ્રમરાકાર મૂળ 

  • ત્રાકાકાર મૂળ 


Advertisement
114.

આદુની રાઈઝોમ એ પ્રકાંડનું રૂપાંતરણ છે. કારણ કે……….

  • તે ભૂમિગત છે. 

  • તે ખોરાકનાં પદાર્થોનો સંગ્રહ કરે છે.

  • તે ગાંઠ અને આંતરગાંઠો ઉત્પન્ન કરે છે. 

  • તે આસ્થાનીક મૂળ ઉત્પન્ન કરે છે. 


C.

તે ગાંઠ અને આંતરગાંઠો ઉત્પન્ન કરે છે. 


Advertisement
Advertisement
115.

પ્રકાંડની પાર્શ્વીય શાખા ............. હોય છે.

  • ઉત્પત્તિમાં અંતર્જાત 

  • ઉત્પત્તિમાં બહિર્જાત 
  • બંન્ને 

  • ઉપરનામાંથી એક પણ નહિં.


116.

............. મૂળ નાઈટ્રોજન સ્થાયી બેક્ટેરિયા સાથે સંકળાયેલા હોય છે.

  • ગંડિકા મૂળ 

  • શંકુ આકાર મૂળ

  • ત્રાકાકાર મૂળ 

  • ભ્રમરાકાર મૂળ


117.

પ્રરોહ/પ્રકાંડ .......... માંથી વિકસે છે.

  • ભ્રુણાગ્ર 

  • ભ્રુણમૂળ 

  • Aઅને B બંને 

  • ઉપરના માંથી કોઈ પણ નહિ.


118.

પર્ણનો વિશાળ ભાગ ........... છે.

  • પર્ણપત્ર 

  • પર્ણદંડ 

  • પર્ણતલ 

  • બધા જ


Advertisement
119.

પર્ણસદ્દશ પ્રકાંડ ........ માં જોવા મળે છે.

  • ફાફડાથોર 

  • કેકટસ 

  • બાવળ 

  • Aઅને B બંને


120.

ભુસ્તારીકાનું ઉદાહરણ કયું છે ?

  • ફ્રેજેરિયા 

  • ફુદીનો

  • સાયનોડોન ડેક્ટીલોન 

  • આઈકોર્નીયા 


Advertisement