Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-I (મૂળ, પ્રકાંડ, પર્ણ)

Multiple Choice Questions

131.

નીચેનામાંથી કયું પ્રકાંડનું રૂપાંતર નથી.

  • કળશપર્ણના પર્ણકળશ 

  • બટાટાનાં કંદો

  • આદુનાં ગાંઠામૂળી 

  • કોલોકેસિઆનાં વજ્રકંદ 


132.

ખાદ્ય પુષ્પવિન્યાસ ............. છે.

  • રેફેનસ સટાઈવસ 

  • બ્રાસિકા ઓલેરેસિઆ

  • બ્રાસિકા રાપા 

  • રાઈ 


133.

વડનાં સ્તંભમૂળનો કે આધારમૂળનો ઉપયોગ ........... માટે થાય છે.

  • મોટાં વૃક્ષને આધાર પૂરો પાડવા 

  • શ્વસન 

  • જમીનમાંથી પાણીનાં શોષણ 

  • બધા જ


134.

................... નાં પુષ્પવિન્યાસમાં પુષ્પનાં ત્રણ પ્રકારો આવેલા હોય છે.

  • ઉદુમ્બરક

  • સ્તબક 

  • છત્રક

  • કલગી 


Advertisement
135.

સોટી મૂળની વૃદ્ધિ ............ છે.

  • પ્રકાશતરફ 

  • ગુરુત્વાકર્ષણથી દૂર 

  • હવાથી દૂર

  • ગુરુત્વકર્ષણ તરફ 


136.

એક બિંદુમાંથી ઉદ્દભવતો પુષ્પોપવિન્યાસઅક્ષ ........... બનાવે છ.

  • સ્તબક 

  • છત્રક 

  • પરિમિત અગ્ર 

  • કૂટચક્ર


137.

.............. એ પર્ણોનું રૂપાંતર છે.

  • વજ્રકંદ

  • દાંડીપત્ર 

  • પર્ણસદ્દશ પ્રકાંડ 

  • પર્ણાભ પત્ર 


138.

પુષ્પવિન્યાસનો સૌથી આધુનિક પ્રકાર ........... છે.

  • માંસલ શુકી 

  • નિલમ્બ

  • સમશિખ મંજરી 

  • સ્તબક 


Advertisement
139.

.............. માં પુષ્પો અદંડી હોય છે.

  • સમશિખ મંજરી 

  • છત્રક

  • કલગી 

  • શુકી 


Advertisement
140.

ગુલાબનાં છાલશૂળ અને પ્રકાંડની શાખાઓ ........... છે.

  • ઉત્પત્તિમાં બહિર્જાત 

  • ઉત્પત્તિમાં અંતર્જાત

  • રૂપાંતરિત પર્ણો 

  • રૂપાંતરિત ઉપપર્ણો 


A.

ઉત્પત્તિમાં બહિર્જાત 


Advertisement
Advertisement