Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-I (મૂળ, પ્રકાંડ, પર્ણ)

Multiple Choice Questions

191.

નીચે પૈકી કઈ મરુદભિદ વનસ્પતિ કે જેમાં પ્રકાંડ, ચપટા, લીલા અને રસાળ સ્વરૂપમાં રૂપંતરિત થયેલ હોય છે ?

  • બાવળ 

  • ફાફડાથોર

  • કેસ્યુરિના 

  • હાઈડ્રીલા 


Advertisement
192.

................ માં પુષ્પો દ્વિઅરીય સમમિતી ધરાવે છે.

  • ટામેટાં 

  • ધતુરો

  • રાઈ 

  • ગુલમહોર


D.

ગુલમહોર


Advertisement
193.

એકકોટરીય બીજાશયમાં એક બીજાંડ સાથેનો જરાયુ .............. છે.

  • તલસ્થ 

  • મુક્ત કેન્દ્રસ્થ

  • અક્ષવર્તી 

  • ધરાવર્તી 


194.

ફૂદીનામાં વન્સપતિક પ્રજનન ............. દ્વારા જોવા મળે છે.

  • ભુસ્તારીકા 

  • રાઈઝોમ

  • ચૂષક 

  • ભુસ્તારી


Advertisement
195.

બટાટાનાં કંદની આંખો ............... હોય છે.

  • પ્રરોહ કલિકા 

  • અક્ષિયકલિકા

  • મૂળ કલિકા 

  • પુષ્પકલિકા 


196.

નૌતલ એ ................... પુષ્પનું લક્ષણ છે.

  • ગરમાળો 

  • આંકડો

  • ગુલમહોર 

  • વાલ 


197.

પિસ્ટીઆમાં વાનસ્પતિક પ્રજનન ................ દ્વારા જોવા મળે છે.

  • ચૂષક 

  • વિરોહ

  • ભૂસ્તારીકા 

  • ભૂસ્તારી 


198.

................. ના પુષ્પનું લક્ષણ છે.

  • પ્લમ 

  • રીંગણા

  • કાકડી 

  • જામફળ 


Advertisement
199.

જાસુદનાં પુષ્પમાં સ્ત્રીકેસર માટે ઉપયોગ થતો તકનીકી શબ્દ .............. છે.

  • એક ગુચ્છી 

  • દ્વિગુચ્છી 

  • બહુકેસરી

  • બહુગુચ્છી 


200.

અક્ષવર્તી જરાયુવિન્યાસ .............. નું ઉદાહરણ છે.

  • ડાયાન્થ 

  • લીંબું

  • ગલગોટો 

  • દારૂડી 


Advertisement