CBSE
કોફી અને ક્વિનાઈન .............. ની વનસ્પતિમાંથી મળી આવે છે.
રૂબિએસી
પોએસી
લેગ્યુમિનોસી
એસ્ટરેસી
.............. માં પુષ્પો દ્વિઅરીય સમમિતિ ધરાવે છે.
લિલિ અને કેના
મૂળો અને ધતૂરો
કેન્ડિટફટ અને વટાણાં
રાઈ અને મરચું
નાળિયેરીનું પાણી અને નારિયેળીનો ખાદ્ય ભાગ .............. ને સમાન હોય છે.
ભ્રુણપોષ
અંતઃફલન
મધ્યફલાવરણ
ભ્રુણ
નીચે આપેલ પાદીમાંથી કેટલી વનસ્પતિઓ પુષ્પવિન્યાસમાંથી વિકસતું સંયુક્ત ફળ ધરાવે છે ? અખરોટ, ખસખસ, મૂળો, અંજીર, અનાનસ, સફરજન, ટામેટા, શેતુર
બે
ત્રણ
ચાર
પાંચ
B.
ત્રણ
ટામેટા અને લિંબુંમાં જરાયું વિન્યાસ ................. પ્રકારનો છે.
ચમવર્તી
મુક્ત કેન્દ્રસ્થ
ધારાવર્તી
અક્ષવર્તી
નીચે પૈકી કઈ વાંસ્પતિ સૌથી મોટી સંખ્યામાં તેની જાતિ તથા વંશજો ધરાવે છે ?
માલ્વેસી
એસ્ટરેસી
બ્રાસીક્રેસી
લિલિએસી
.................. માં પરિમિત પુષ્પ વિન્યાસ આવેલો હોય છે.
સોલેનમ
સેસ્બાનીઆ
ટ્રાયફોલિયમ
બ્રાસિકા
............. ના પુષ્પમાં સ્ત્રીકેસર બહુ જ મુક્તસ્ત્રીકેસર ધરાવે છે.
કુંવાર
ટામેટાં
પાપાવર
માઈલકેલીઆ
દાંડિપત્ર ..................... માં હાજર હોય છે.
સ્પેરેગસ
યુફોર્બિયા
ઓસ્ટ્રેલિયન બાવળ
ફાફડાથોર
પતંગિયાકાર કલિકાન્તર વિન્યાસ ......... ફળનું લક્ષણ છે.
ફેબેસી
એસ્ટરેસી
સોલેનેસી
બ્રાસીકેસી