Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-I (મૂળ, પ્રકાંડ, પર્ણ)

Multiple Choice Questions

231.

............ દ્વારા પ્રકાંડનાં દિર્ઘીકરણની પ્રર્કિયાને અસર થાય છે.

  • કાઈનીન અને ઓકિઝન

  • જીબરેલીન અને ફ્લોરિજન 

  • એકિઝન અને જીબરેલીન 

  • ફ્લોરીજન અને કાઈનીન


232.

અવેના ભ્રુણાગ્રલોચ કસોટી, વૃદ્ધિને ઉત્તેજના આપતા અંતઃસ્ત્રાવનું પ્રમાણ શોધવા કરવામાં આવી હતી. જેની શોધ .......... એ કરી હતી.

  • એફ.સ્કુગ

  • એફ.ડબલ્યુ,વેન્ટ 

  • એલ.જે.ઓડસ 

  • કે.વી.થીમેન 


233.

.......... ની વૃદ્ધિને ઓક્ઝિન અતકાવે છે.

  • ફળો અપરાગફલન દ્વારા વિકાસ

  • અગ્રીય કલિકા 

  • પાર્શ્વિય કલિકા 

  • કાપેલાં પ્રકાંડનાં મૂળ 


234.

I.A.A.ની જૈવિક ક્રિયાશીલતા ........ દ્વારા ચકાસી શકાય છે.

  • સોયાબીન કેલસ કસોટી 

  • કેઝેંથિયમ લીફ ડિસ્ક કસોટી

  • straight alpha-એમાઈલેઝ કસોટી 
  • અવેના કર્વેચર કસોટી 


Advertisement
235.

ઈન્ડોલ – 3 એસેટિક એસિડ, જેને ઓકિઝન કહેવામાં આવે છે, તે સુ પ્રથમ ........ માંથી અલગ તારવવાનાં આવ્યો હતો.

  • ફ્યુઝેરિયમ 

  • રાઈઝોપસ

  • મનુષ્યનું મૂત્ર 

  • મકાઈનાં અંકુરનું તેલ 


236.

નીચેનામાંથી ઓકિઝનની કઈ અસરની ખૂબ જ ઉપયોગીતા છે ?

  • વૃદ્ધને અટકાવવું. 

  • ફળના વિકાસને ઉત્તેજના આપવી. 

  • મૂળનાં વિકાસનાં પ્રારંભને ઉત્તેજના આપવી. 

  • આપેલ તમામ


237.

નીચેનામાંથી કયો કુદરતી રીતે જોવાં મળતો વનસ્પતિ અંતઃસ્ત્રાવ નથી ?

  • I.A.A.

  • 2, 4 – D

  • GA2 

  • જીબરેલીન 


Advertisement
238.

અગ્રીય પ્રભુત્વ એટલે ........

  • અગ્રીય કલિકાને દૂર કરી, અક્ષીય કલિકાની વૃદ્ધિને ઉત્તેજના આપવી. 

  • અગ્રીય કલિકાને દૂર કરી, અક્ષીય કલિકાની વૃદ્ધિને અટકાવાવું.

  • અગ્રીય કલિકાની વૃદ્ધિનું અક્ષીય કલિકા દ્વારા અટકાવાવું. 

  • અગ્રીય કલિકાની હાજરીમાં, અક્ષીય કલિકાની વૃદ્ધિને અટકાવાવું. 


D.

અગ્રીય કલિકાની હાજરીમાં, અક્ષીય કલિકાની વૃદ્ધિને અટકાવાવું. 


Advertisement
Advertisement
239.

નીચેનામાંથી ............. માં કાપેલા પ્રકાંડ ઓક્ઝિન વડે પ્રર્કિયા કરાવવાથી તે ફાયદાકારક બનશે મૂળની વૃદ્ધિમાં ઉત્તેજના દર્શાવશે.

  • બોગનવેલ

  • માર્કેન્શિયા 

  • ઘઉં 

  • કસ્કટા 


240.

I.A.A. નો પ્રાથમિક પ્રિકર્સર ............ છે.

  • ટ્રીપ્ટોફૅન 

  • લ્યુસિન

  • ફિનાઈલ એલેનાઈન 

  • ટાયરોસીન 


Advertisement