Important Questions of વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-I (મૂળ, પ્રકાંડ, પર્ણ) for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-I (મૂળ, પ્રકાંડ, પર્ણ)

Multiple Choice Questions

261.

2, 4 – D એ સંશ્લેષિત ............ છે.

  • ફ્લોરિજન

  • ઓક્ઝિન 

  • જીબરેલીન 

  • સાયટોકાઈનીન 


262.

નીચેનામાંથી કયું નિંદણનાશક સંપૂર્ણ જંગલને નિષ્મત્રણ બનાવી દે છે ?

  • AMO – 1618 

  • ABA

  • 2, 4-D 

  • MH 


263.

નીચેનામાંથી કયું કેળાનાં વધુ પડતાં પાકવાને અને કાપેલા ફળને કથ્થાઈ થતાં અટકાવે છે ?

  • એબ્સિસિક એસિડ

  • જીબરેલેન એસિડ 

  • ઈન્ડોલ-3 એસેટિક એસિડ 

  • એસ્કોર્બિક એસિડ 


264.

...... દ્વારા વનસ્પતિ અંતઃસ્ત્રાવ શબ્દ પ્રયોજવામાં આવ્યો.

  • એલ.જે.ઓડસ

  • થીમાન 

  • ગ્રેગરી અને પર્વીસ 

  • એફ.ડબલ્યું.વેન્ટ 


Advertisement
265.

ઓક્ઝિનનું હલનચલન મુખ્યત્વે .......... પ્રકારનું હોય છે.

  • મધ્યાભિસારી
  • અગ્રાભિસારી 
  • તલાભિસારી 

  • પાર્શ્વિય 


266.

નીચેનામાંથી કયું ફળનાં પતનને અટકાવે છે ?

  • ઈથિલીન 

  • ઝીએટીન

  • GA3 

  • NAA


267.

નીચેનામાંથી કયું વનસ્પતિમાં માદાપણાને ઉત્તેજે છે ?

  • જીબરેલીન

  • ઓક્ઝેન અને ઈથિલીન 

  • ઈથેનોલ 

  • ABA 


Advertisement
268.

કયો વૃદ્ધિ અંતઃસ્ત્રાવ મુખ્યત્વે અગ્રીય પ્રભુત્વ માટે જવાબદાર છે ?

  • ઈથિલીન

  • ઓક્ઝિન 

  • સાયટોકાઈનીન

  • જીબરેલીન 


B.

ઓક્ઝિન 


Advertisement
Advertisement
269.

એજન્ટ ઓરેન્જ એ ........... છ્હે.

  • જૈવિક ખાતર 

  • જૈવિક કીટનાશક ચલાવવામાં આવે છે.

  • જૈવ વિઘટનીય કીટનાશક 

  • ડાયોક્ઝિન નિંદણનાશક 


270.

વૃદ્ધિ અંતઃસ્ત્રાવ ............ તરીકે વર્તે છે.

  • ક્યારેક જ વૃદ્ધિ ઉત્તેજક

  • હંમેશા વૃદ્ધિ પ્રેરક 

  • હંમેશા વૃદ્ધિ અવરોધક 

  • કેટલાક વૃદ્ધિ પ્રેરક અને કેટલાક વૃદ્ધિ અવરોધક 


Advertisement