Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-I (મૂળ, પ્રકાંડ, પર્ણ)

Multiple Choice Questions

281.

આંતરગાંઠોનું વિસ્તરણ .......... દ્વારા પ્રેરાય છે.

  • જીબરેલીન 

  • ફિનોલ

  • ઓક્ઝિન 

  • સાયટોકાઈનીન 


282.

સાયટોકાઈનીન એ........

  • કોષવિભાજન તરીકે ઓળખાય છે. 

  • સુષુપ્તતાને પ્રેરે છે.

  • અંતઃસ્ત્રાવ છે, જેનું મુખ્ય કાર્ય કોષવિભાજનને ઉત્તેજવાનું છે. 

  • કોષવિભાજનની ઘટના છે. 


Advertisement
283.

સપુષ્પી વનસ્પતિમાં કયો અંતઃસ્ત્રાવ લાંબી પ્રકાશ અવધિ માટે જવાબદાર છે.

  • ઈથિલીન

  • ઓક્ઝિન 

  • જીબરેલીન 
  • સયટોકાઈનીન 

D.

સયટોકાઈનીન 

Advertisement
284.

........ માં સૌથી વાધુ વૃદ્ધિ જોવા મળે છે.

  • લેગ ફેઝ

  • એક્સપોનેન્શિયલ ફેઝ 

  • ડિક્લાઈન ફેઝ 

  • સ્ટેશનરી 


Advertisement
285.

...... એ બોલ્ટિંગ અંતઃસ્ત્રાવ છે.

  • ABA 

  • ઈથિલિન

  • ઓક્ઝિન 

  • જીબરેલીન 


286.

જીબરેલીન સૌ પ્રથમ ........... માંથી અલગ તારવવામાં આવ્યો હતો.

  • જેલિડીયમ 

  • ગ્રેસિલારિયા 

  • એસ્પર્જીલસ

  • ફ્યુઝેરિયમ – જીબરેલીન ફુજીક્યુરોઈ 


287.

પ્રકાશ અવધિ સાથે સંકળાયેલ અંતઃસ્ત્રાવ ............ છે.

  • 2, 3 – D

  • IAA 

  • જીબરેલીન 

  • કાઈનેટીન 


288.

.......... માં જીબરેલીન પુષ્પોદભવને ઉત્તેજે છે.

  • તટસ્થ દિવસીય વનસ્પતિ

  • જાપની ખેતરમાં વિકસતી વનસ્પતિ 

  • લઘુદિવસીય વનસ્પતિ 

  • દીર્ધદિવસઈય વનસ્પતિ 


Advertisement
289.

જીબરેલીન્સ એ –

  • વૃદ્ધિ સાથે જર પણ સંકળાયેલ નથી. 

  • કૃષિક્ષેત્રે ઓછી કાર્યક્ષમતા દર્શાવે છે.

  • વૃદ્ધિ અવરોધક છે. 

  • વૃદ્ધિ પ્રેરક છે. 


290.

દૂર કર્લું પર્ણ પીળું પડતુ6 નથી, જ્યારે તેને મૂળ દ્વારા પ્રેરિત કરવામાં આવે, મૂળમં શેનાં સંશ્લેષણનાં પરિણામે આવું થાય છે ?

  • એક્ઝિન્સ

  • ઈથિલિયન 

  • સાયટોકાઈનીન 

  • જીબરેલીન્સ 


Advertisement