CBSE
જીબરેલીન સૌ પ્રથમ ........... માંથી અલગ તારવવામાં આવ્યો હતો.
જેલિડીયમ
ગ્રેસિલારિયા
એસ્પર્જીલસ
ફ્યુઝેરિયમ – જીબરેલીન ફુજીક્યુરોઈ
આંતરગાંઠોનું વિસ્તરણ .......... દ્વારા પ્રેરાય છે.
જીબરેલીન
ફિનોલ
ઓક્ઝિન
સાયટોકાઈનીન
...... એ બોલ્ટિંગ અંતઃસ્ત્રાવ છે.
ABA
ઈથિલિન
ઓક્ઝિન
જીબરેલીન
.......... માં જીબરેલીન પુષ્પોદભવને ઉત્તેજે છે.
તટસ્થ દિવસીય વનસ્પતિ
જાપની ખેતરમાં વિકસતી વનસ્પતિ
લઘુદિવસીય વનસ્પતિ
દીર્ધદિવસઈય વનસ્પતિ
પ્રકાશ અવધિ સાથે સંકળાયેલ અંતઃસ્ત્રાવ ............ છે.
2, 3 – D
IAA
જીબરેલીન
કાઈનેટીન
દૂર કર્લું પર્ણ પીળું પડતુ6 નથી, જ્યારે તેને મૂળ દ્વારા પ્રેરિત કરવામાં આવે, મૂળમં શેનાં સંશ્લેષણનાં પરિણામે આવું થાય છે ?
એક્ઝિન્સ
ઈથિલિયન
સાયટોકાઈનીન
જીબરેલીન્સ
સાયટોકાઈનીન એ........
કોષવિભાજન તરીકે ઓળખાય છે.
સુષુપ્તતાને પ્રેરે છે.
અંતઃસ્ત્રાવ છે, જેનું મુખ્ય કાર્ય કોષવિભાજનને ઉત્તેજવાનું છે.
કોષવિભાજનની ઘટના છે.
........ માં સૌથી વાધુ વૃદ્ધિ જોવા મળે છે.
લેગ ફેઝ
એક્સપોનેન્શિયલ ફેઝ
ડિક્લાઈન ફેઝ
સ્ટેશનરી
સપુષ્પી વનસ્પતિમાં કયો અંતઃસ્ત્રાવ લાંબી પ્રકાશ અવધિ માટે જવાબદાર છે.
ઈથિલીન
ઓક્ઝિન
જીબરેલીન્સ એ –
વૃદ્ધિ સાથે જર પણ સંકળાયેલ નથી.
કૃષિક્ષેત્રે ઓછી કાર્યક્ષમતા દર્શાવે છે.
વૃદ્ધિ અવરોધક છે.
વૃદ્ધિ પ્રેરક છે.
D.
વૃદ્ધિ પ્રેરક છે.