Important Questions of વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-I (મૂળ, પ્રકાંડ, પર્ણ) for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-I (મૂળ, પ્રકાંડ, પર્ણ)

Multiple Choice Questions

291.

નીચેનમાંથી કયો અંતઃસ્ત્રાવ વાસંતિકરણને બદલી શકે છે ?

  • જીબરેલીન

  • સાયટોકાઈનીન્સ 

  • ઓક્ઝિન્સ 

  • ઈથિલીન 


292.

નીચેનામાંથી કયો9 નાળિયેરીનાં દૂધમાં જોવા મળતો કારક છે ?

  • સાયટોકાઈનીન

  • ઓક્ઝિન 

  • ABA 

  • માર્ફેક્ટીન 


293.

વૃદ્ધિ નિયામક, જે વનસ્પતિનાં વૃદ્ધત્વને અટકાવે છે, તે .......... છે.

  • એબ્સિસીસ એસિડ

  • ઓક્ઝિન 

  • જીબરેલીન 

  • સાયટોકાઈનીન 


294.

નીચેનામાંથી કયું બીજની સુષુપ્તાવસ્થાને દૂર કરે છે ?

  • ઈથિલીન 

  • IAA 

  • GA3

  • આપેલ તમામ


Advertisement
295.

…….. માં જીબરેલીન એસિડનો સફળતાપૂર્વક ઉપયોગ કરી પુષ્પોદભવને પ્રેરવામાં આવ્યો હતો.

  • કેટલીક વનસ્પતિ 

  • દીર્ઘ દિવસીય અવસ્થામાં લઘુ દિવસીય વનસ્પતિ 

  • લઘુ દિવસીય અવસ્થામાં દીર્ઘ દિવસીય વનસ્પતિ 

  • ઉપરનામાંથી એક પણ નહિ.


296.

નીચેનામાંથી કયું પેશી સંવર્ધન દરમિયાન કાયાન્તરણને પ્રેરે છે ?

  • ઈથિલિન

  • જીબરેલીન 

  • સાયટોકાઈનીન

  • IAA


297.

સૌ પ્રથમ કુદરતી સાયટોકાઈનીન .......... દ્વારા શોધાયો છે.

  • ગોવિન્દજી

  • મિલર 

  • લેથામ 

  • લેક્વિન 


298.

જીબરેલીન્સ ........ ને પ્રેરેતું નથી.

  • જવમાં – એમાઈલેઝનાં સંશ્લેષણનાં ઉત્તેજન

  • જનીનિક રીતે ઊંચી વનસ્પતિની વામનતા 

  • બીજાંકુરણની ઉત્તેજના 

  • અસંયોગીજનનાં ઉત્તેજન 


Advertisement
Advertisement
299.

પ્રથમ કુદરતી સાયટોકાઈનીન ........... દ્વારા શોધવામાં આવ્યો હતો ?

  • મિલર

  • સ્કુગ 

  • વેન્ટ 

  • એડિકોટ 


A.

મિલર


Advertisement
300.

રિચમંડ લેંગ અસર એ –

  • ઘા પર ટ્રોમેટિક એસિદની અસર 

  • જીર્ણતાની અસરને ધીમા પાદતા કાઈનેટીન્સની અસર 

  • મૂળ તથા પ્રકાંદની રચના કરવામાં ઓક્ઝિનની અસર 

  • આપેલ એક પણ નહિ.


Advertisement