Important Questions of વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-I (મૂળ, પ્રકાંડ, પર્ણ) for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-I (મૂળ, પ્રકાંડ, પર્ણ)

Multiple Choice Questions

331.

નીચેનામાંથી કયો કાલ્પનીક અંતઃસ્ત્રાવ છે ?

  • ફ્લોરિજન

  • જીબરેલીન 

  • ઓક્જિન 

  • સાયટોકાઈનીન 


332.

............ માં ફાયતોક્રોમ જોવા મળે છે.

  • અનાવૃત્ત બીજધારી 

  • આવૃતબીજધારી

  • લીલ 

  • ફૂગ 


333.

ફાયટોક્રોમનો દેહધાર્મિક રીતે સક્રિય પ્રકાર .......... છે.

  • P680

  • P730 

  • P660 

  • P700 


334.

લઘુ દિવસીય વનસ્પતિમાં .............. દ્વારા પુષ્પોદ્દભવને ઉત્તેજી શકાય છે.

  • સતત દીર્ઘ રાત્રી તથા ક્રાંતિક કિંમત કરતાં ટૂંકી પ્રકાશ અવધિ 

  • ટૂંકી પ્રકશ અવધિ અને અસ્તત દીર્ધ રાત્રી

  • દીર્ધરાત્રી 

  • 12 કલાક કરતાં ઓછી પ્રકાશ અવધિ 


Advertisement
335.

ઉત્તર ભારતમાં આવેલી વનસ્પતિ, વર્ષમાં ત્રણ વાર ઓક્ટોબર, જાન્યુઆરી અને જુલાઈમાં પુષ્પોદ્દભવ દર્શાવે, તો તે વનસ્પતિ ................. હશે.

  • પ્રકાશસંવેદી, પરંતુ ઉષ્મા અસંવેદી 

  • ઉષ્માસંવેદી, પરંતુ પ્રકાશ અસંવેદી

  • પ્રકાશ તથા ઉષ્મા સંવેદી 

  • પ્રકાશ તથા ઉષ્મા અસંવેદી 


336.

નીચેનામાંથી કયું પ્રકાશઓક્સિડેશન અને રંજકદ્રવ્યનાં વિઘટનને અટકાવે છે ?

  • ફાયકોઈરિથ્રીન

  • કેરોટીન 

  • ફાયટોહોર્મોન 

  • ફાયટોસાઈનીન


337.

રક્ત-પારરક્ત પ્રક્રિયામાં વનસ્પતિનો પ્રતિચાર ............ પર આધાર રાખે છે.

  • મધ્ય પ્રક્રિયા 

  • પ્રાથમિક પ્રક્રિયા 

  • અંતિમ પ્રક્રિયા 

  • બધી જ પ્રક્રિયાનો કુલ સરવાળો


338.

કઈ વનસ્પતિ દીર્ધ દિવસીય વનસ્પતિ છે ?

  • મિરાબીલીસ 

  • પાલક

  • તમાકુ 

  • ગ્લાયસીન મેક્સ


Advertisement
339.

ઘઉં, બટાટા અને હેનબેન ............... છે.

  • LNP 

  • LDP

  • SDP 

  • DNA


Advertisement
340.

શ્વસન છિદ્ર

  • જલાનુવર્તન છે.

  • ઋણ ભૂઆવર્તન છે. 

  • ધન ભૂઆવર્તન છે. 

  • ઋણ પ્રકાશાનુવર્તન છે


B.

ઋણ ભૂઆવર્તન છે. 


Advertisement
Advertisement