CBSE
ઉત્તર ભારતમાં આવેલી વનસ્પતિ, વર્ષમાં ત્રણ વાર ઓક્ટોબર, જાન્યુઆરી અને જુલાઈમાં પુષ્પોદ્દભવ દર્શાવે, તો તે વનસ્પતિ ................. હશે.
પ્રકાશસંવેદી, પરંતુ ઉષ્મા અસંવેદી
ઉષ્માસંવેદી, પરંતુ પ્રકાશ અસંવેદી
પ્રકાશ તથા ઉષ્મા સંવેદી
પ્રકાશ તથા ઉષ્મા અસંવેદી
ઘઉં, બટાટા અને હેનબેન ............... છે.
LNP
LDP
SDP
DNA
............ માં ફાયતોક્રોમ જોવા મળે છે.
અનાવૃત્ત બીજધારી
આવૃતબીજધારી
લીલ
ફૂગ
રક્ત-પારરક્ત પ્રક્રિયામાં વનસ્પતિનો પ્રતિચાર ............ પર આધાર રાખે છે.
મધ્ય પ્રક્રિયા
પ્રાથમિક પ્રક્રિયા
અંતિમ પ્રક્રિયા
બધી જ પ્રક્રિયાનો કુલ સરવાળો
શ્વસન છિદ્ર
જલાનુવર્તન છે.
ઋણ ભૂઆવર્તન છે.
ધન ભૂઆવર્તન છે.
ઋણ પ્રકાશાનુવર્તન છે
ફાયટોક્રોમનો દેહધાર્મિક રીતે સક્રિય પ્રકાર .......... છે.
P680
P730
P660
P700
નીચેનામાંથી કયો કાલ્પનીક અંતઃસ્ત્રાવ છે ?
ફ્લોરિજન
જીબરેલીન
ઓક્જિન
સાયટોકાઈનીન
નીચેનામાંથી કયું પ્રકાશઓક્સિડેશન અને રંજકદ્રવ્યનાં વિઘટનને અટકાવે છે ?
ફાયકોઈરિથ્રીન
કેરોટીન
ફાયટોહોર્મોન
ફાયટોસાઈનીન
B.
કેરોટીન
લઘુ દિવસીય વનસ્પતિમાં .............. દ્વારા પુષ્પોદ્દભવને ઉત્તેજી શકાય છે.
સતત દીર્ઘ રાત્રી તથા ક્રાંતિક કિંમત કરતાં ટૂંકી પ્રકાશ અવધિ
ટૂંકી પ્રકશ અવધિ અને અસ્તત દીર્ધ રાત્રી
દીર્ધરાત્રી
12 કલાક કરતાં ઓછી પ્રકાશ અવધિ
કઈ વનસ્પતિ દીર્ધ દિવસીય વનસ્પતિ છે ?
મિરાબીલીસ
પાલક
તમાકુ
ગ્લાયસીન મેક્સ