CBSE
લજામણી ......... દર્શાવે છે.
સ્પર્શાનુકુંચન
કંપાનુકુંચન
સ્પર્શાવર્તન રૂપ હલનચલન
રસાયણાનુત્તેજીત હલનચલન
ગાંઠામૂળી અને ભુસ્તારી પ્રકાંદ ........... પ્રકારનાં છે.
વાતાનુવર્તન
દ્વિભુઆવર્તન
ઋણભૂઆવર્તન
પ્લેજીઆટ્રોપીક
નીચેનામાંથી કયો વનસ્પ્તો અંતઃસ્ત્રાવ નથી ?
GA
IAA
ફાયટોક્રોમ
ફ્લોરીજન
કયું રંજકદ્રવ્ય લાલ તથા પાર –રક્ત પ્રકાશને શોષી શકે છે ?
હરિતદ્રવ્ય
સાયટોક્રોમ
ફાયટોક્રોમ
કેરોટીનોઈડ્સ
C.
ફાયટોક્રોમ
નીચું તાપમાન વનસ્પતિ માટે નુકશાનકારક છે, કારણ કે તે .......... ધરાવે છે.
ફ્રિઝીંગ અસર
નિર્જલીકરણની અસર
શીતઅસર
આપેલ તમામ
………… રંજક દ્રવ્ય પુષ્પોદ્દભવ તથા બીજાનુક્રણને પ્રેરવા સાથે સંકળાયેલું છે.
ફાય્ટોક્રોમ
ફ્લોરીજન
હરિતદ્રવ્ય
પ્લાસ્ટોસાયનીન
સમદ્વિપાર્શ્વિય પર્ણમાં નીચેની સપાટી પર વધુ પ્રમાણમાં વૃદ્ધિ થયેલી જોવા મળે છે, તે .............. છે.
અધિનુંકુંચન
નિશાનકુંચન
પ્રકાશાનુકુંચન
અધોનુકુંચન
મિમોસા પુટ્ટીકા .......... દર્શાવે છે.
કંપનાકુંચન
રાસાયણાનુવર્તન
નિશાનકુંચન
આપેલ તમામ
............... નાં પરિણામે આશૂન હલનચલન જોવા મળે છે.
કોષનાં કદમાં અપ્રતિવર્તી ફેરફાર
K+ આયનનાં ઈકલક્સ તથા ઈનફલક્સ દ્વારા કોષનાં કદમાં પ્રતિવર્તી ફેરફાર
નવી કોષદિવાલનું સંશ્લેષણ
આપેલ એક પણ નહિ.
પુષ્પનું ખીલવું એ .......... મું ઉદાહરણ છે.
સ્વયંભૂ હલનચલન
વળાંકરૂપ હલનચલન
એપીનેસ્ટી
હાયપોનેસ્ટી