Important Questions of વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-I (મૂળ, પ્રકાંડ, પર્ણ) for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-I (મૂળ, પ્રકાંડ, પર્ણ)

Multiple Choice Questions

361.

,………………. નાં પરિણામે મિમોસા પુટ્ટીકામાં પર્ણનું હલનચલન જોવા મળે છે.

  • પર્ણનાં તલભાગમાં આશૂનતાનાં ફેરફારથી

  • ચેતા પ્રેષણ

  • નાજુક પર્ણ 

  • પેશીને ગુમાવવું 


362.

આબોહવાકીય શ્વસન સાથે સંકળાયેલો વનસ્પતિ અંતઃસ્ત્રાવ છે.

  • ઈથિલીન 

  • જીબરેલીન

  • ઓક્ઝિન 

  • સાયટોકાઈનીન


363.

સ્પારયરોગાયરાનું જન્યુઓનું હલનચલન ............ પ્રકારનું હોય છે.

  • અમિબીય 

  • પક્ષ્મીય 

  • કોષરસનું ચક્રીયભ્રમણ 

  • આપેલ એક પણ નહિ.


364.

કસકટામાં શોષ્કમૂળનું હલનચલન ................ પ્રકારનું હોય છે.

  • જલાવર્તન 

  • તાપમાનુવર્તન

  • સ્પર્શાનુવર્ત્ન 

  • વાતાનુવર્તન 


Advertisement
365.

................ દ્વારા Scototropic movements ઉત્તેજાય છે.

  • સ્પર્શ 

  • ઉષ્મા

  • પ્રકાશ 

  • રાત્રી 


366.

સ્પર્શનાં પ્રતિચાર સ્વરૂપે તલભાગમાં અવર્તનને .............. તરીકે ઓળખવામાં આવે છે.

  •  સ્પર્શાનુચલન

  • જલાનુચલન 

  • રસાયણાનુંચલન 

  • સ્પર્શાઆવર્તન


367.

વનસ્પતિનું Prunning શાખા વિન્યાસને ઉત્તીજે છે, કારણ કે કક્ષિય કલિકાઓ ............. દ્વારા સંવેદનશીલ બને છે.

  • IAA

  • ઈથિલીન 

  • જીબરેલીન 

  • સાયટોકાઈનીન


368.

.............. નાં પરિણામે લીલી વનસ્પતિમાં આંતરગાંઠનાં ભાગે કોષ વિસ્તરણ થતું જોવા મળે છે.

  • જીબરેલીન

  • ઈથિલીન 

  • ઈન્ડોલ એસેટિક એસિડ 

  • સાયટોકાઈનીન 


Advertisement
369.

વનસ્પતિનાં એક સમૂહને 12 કલાકનો દિવસ 12 કલાકની રાત્રીનાં સમયગાળામાં ઉછેરવામાં આવે છે, ત્યારે તેમાં પુષ્પોદ્દભવ થાય છે, જ્યારે બીજા સમૂહમાં રાત્રીનાં તબક્કા દરમિયાન પ્રકાશ વડે ખલેલ પહોંચાડવામાં આવે છે, ત્યારે પુષ્પોદ્દભવ થતો નથી, આ વનસ્પતિને નીચે પૈકી કક્ષામાં મૂકશો?

  • તટસ્થ અંધકારીય 

  • તટસ્ર્ગ દિવસીય

  • લઘૂદિવસીય 

  • દીર્ઘ દિવસીય 


Advertisement
370.

............ માં મહત્તમ વૃદ્ધિદર જોવા મળે છે.

  • વૃદ્ધત્વનો તબક્કો 

  • લેગ ફેઝ

  • ઝડપી વૃદ્ધિની અવસ્થા 

  • સ્થાયી અવસ્થા 


C.

ઝડપી વૃદ્ધિની અવસ્થા 


Advertisement
Advertisement