CBSE
કયો ઉત્સેચક જવનાં બીજમાં બીજાંકુરણને ઉત્તેજે છે ?
લાઈપેઝ
પ્રોટીએઝ
ઈન્વર્ટેઝ
એકવર્ષાયુ વનસ્પતિમાં જરાયુજતા એ શા માટે અનિચ્ચનિય લક્ષણ છે ?
બીજ લાંબી સુષુપ્તતા ધરાવતા નથી.
તે વનસ્પતિની ફળદ્રુપતાને ખૂબ જ હાનિ પહોંચાડે છે.
તે વનસ્પતિનાં તંદુરસ્ત વિકાસને ઘટાડે છે.
પછીની ઋતુ સુધી બીજને સાચવી શકતા નથી.
કાંટાવાળી વાડને ઘટ્ટ બનાવવા માટે pruning કઈ રીતે મદદ કરે છે ?
રુટ સ્ટોક પરથી નવા પ્રરોહનાં વિભેદીકરણને પ્રેરે છે.
તે અક્ષીય કલિકાને અગ્રીય પ્રભુત્વમાંથી મુક્ત કરશે.
Pruning બાદ અગ્રીય પ્રરોહ ઝડપથી વૃદ્ધિ પામશે.
તે ઈજા સમયે અંતઃસ્ત્રાવોને મુક્ત કરશશે
B.
તે અક્ષીય કલિકાને અગ્રીય પ્રભુત્વમાંથી મુક્ત કરશે.
.............. દ્વારા અસન્યોગીજનન ટામેટાં ઉત્પન્ન કરી શકાય ?
વનસ્પતિને ઓછી સાંદ્રતા ધરાવતા જીબરેલીક એસિડ તથા ઓક્ઝિન વડે પ્રક્રિયા કરાવવાથી.
વાસંતીકૃત બીજમાંથી વનસ્પતિને ઉત્પન્ન કરી.
વનસ્પતિની ફિનાઈલ મર્ક્યુરીક એસિટેટ સાથેની પ્રક્રિયા દ્વારા
પરાગરજનાં મુક્ત થવા પહેલાં જ પુષ્પનાં પુંકેસરચક્રને દૂર કરી.
નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ?
જીબરેલીક એસિડ – પર્ણપતન
સાયટોકાઈનીન - કોષ વિભાજન
IAA – કોષવિવાલનું વિસ્તરણ
એબ્સિસિક એસિડ – વાયુરંધ્ર બંધ થવું
ફાયટોકાઈનીન – કોષ તરંગલંબાઈને શોષે છે ?
620 nm
640nm
680nm
720nm
............ નાં પરિણામે વિનસનાં મક્ષીપાશમાં કીટકને પકડવાની ક્ષમતા રહેલી હોય છે.
આશૂનદાબમાં ઝડપી ફેરફાર
ભક્ષક દ્વારા રાસાયણિક ઉત્તેજના
વનસ્પતિનાં ભાગ પર નિષ્ક્રીય પ્રક્રિયા માટે ખાસ ક્ષમતાની જરૂર પદતી નથી.
ખાસ પ્રકારના “સ્નાયુ જેવાં” કોષો
બાહ્ય ઉત્તેજનાનાં પ્રતિચારનાં પરિણામે થતું હલનચલન .......... તરીકે ઓળખાય છે.
અમિબીય હલનચલન
ઉત્સર્જીત હલનચલન
સ્વયંભૂ હલંચલન
દેહકોષ્ઠીય હલનચલન
............. પર અસર નાં પરિણામે જીબરેલેન્સ બીજાકુંરણને ઉત્તેજે છે.
એબ્સિસિક એસિડનું સંશ્લેષણ
સખત બીજાવરણ દ્વારા પાણીનાં શોષણ
કોષ વિભાજનનાં દર
જલવિભાજન કરતાં ઉત્સેચકોનાં ઉત્પાદન
પુષ્પીય કલિકાનું પુષ્પમાં ખીલવું, તે ........ નો એક પ્રકાર છે.
વૃદ્ધિનું ઐચ્ચિક હલનચલન
વૃદ્ધિનું ઐચ્છિક હલનચલન
પ્રચલનનું ઐચ્છિક હલનચલન
વૈવિધ્યનું ઐચ્છિક હલનચલન