CBSE
નીચેનામાંથી .......... એ એક સંશ્લેષિત ઓક્ઝિન છે.
NAA
IAA
GA
IBA
............... ની અનિયમિત વહેંચણીનાં પરિણામે પ્રકાશનુંવર્તન પ્રકારનું વણાંકરૂપ હલનચલન જોવા મળે છે.
સાયટોક્રોમ
ઓક્જિન
જીબરેલીન
ફાયતોક્રોમ
........... દ્વારા મૂળનાં વિકાસને ઉત્તેજવા મળે છે.
એબ્સિસિક એસિડ
ઓક્ઝિન
જીબરેલીન
ઈથિલીન
ડાંગરમાં “મૂર્ખ છોડ” નામનો રોગ કોની શોધમાં પરિણમ્યો ?
2,4 – D
IAA
GA
ABA
વૃદ્ધત્વ એ સપુષ્પી વનસ્પતિમાં કાર્યો અને વ્ર્દ્ધિની અને સક્રિય વિકસીત કોષીય પ્રક્રિયાઓ તરીકે શેમાં જોવા મળે છે ?
પર્ણ જીર્ણતા
એકવર્ષાયુ વનસ્પતિ
સપુષ્પી ભાગ
જલવાહીની અને જલાવાહિનીકાનાં વિભેદીકરણ માટે
નીચેનામાંથી કયો એસિડ કેરોટિનોઈડ્સ એક વ્યત્પન્ન છે ?
ઈન્ડોલ બ્યુટિરીક એસિડ
ઈન્ડોલ – 3 એસેટિક એસિડ
જીબરેલિક એસિડ
એબ્સિસીક એસિડ
કોઈ પણ આધારની આસપાસ બાગાયતી વટાણાનાંસ્ય્ત્રોનું વિંટળાવવું એ ........... નું ઉદાહરણ છે.
ઉષ્મામાનુંચલન
સ્પર્શાનુચલણ
સ્પર્શાનુકુંચન
સ્પર્શાનુવર્તન
દિવસની લંબાઈનું વનસ્પતાં પુષ્પોદ્દભવ પરનું મહત્વનું સૌ પ્રથમ .............. માં દર્શાવવામાં આવ્યું હતું.
તમાકુ
કપાસ
પિટુનિયા
લેમ્ના
ચાની વાવણી દરમિયાન ઉપયોગમાં લેવાતો સૌથી સામન્ય અંતઃસ્ત્રાવ .......... છે.
ઈથિલીન
ઈન્ડોલ-3-એસેટીક એસિડ
એબ્સિસીક એસિડ
ઝેટીન
B.
ઈન્ડોલ-3-એસેટીક એસિડ
પ્રકાશ અવધિ સૌ પ્રથમ ............ માં જોવા મળી હતી.
કપાસ
તમાકુ
બટાટા
ટામેટાં