Important Questions of વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-I (મૂળ, પ્રકાંડ, પર્ણ) for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-I (મૂળ, પ્રકાંડ, પર્ણ)

Multiple Choice Questions

391.

........... માં વાસંતીકરણ પુષ્પોદ્દભવને પ્રેરે છે.

  • ઝમીકંદ 

  • હળદર

  • ગાજર 

  • આદુ 


Advertisement
392.

નીચેનામાંથી કયું સામન્ય રીતે જીબરેલીનને એવિરુદ્ધ અસર દર્શાવે છે ?

  • ઝીએટીન 

  • ઈથિલીન

  • ABA 

  • IAA 


C.

ABA 


Advertisement
393.

વનસ્પતિ વૃદ્ધિ નિયામકો પર અસર સથે વનસ્પતિમાં તાપમાન અને પ્રકાશ નિયંત્રકો શું કરે છે ?

  • પુષ્પોદ્દભવ

  • વાયુરંધ્ર બંધ કરે છે. 

  • ફળનું કદ વધારવું 

  • અગ્રીય પ્રભુત્વ 


Advertisement