Important Questions of વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-II (પુષ્પ, ફળ, બીજ અને કુળ) for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-II (પુષ્પ, ફળ, બીજ અને કુળ)

Multiple Choice Questions

Advertisement
1.

સંયુક્ત કલગી પુષ્પવિન્યાસ શેમાં જોવા મળે છે ?

  • ગુલમહોર 

  • લીમડો 

  • મૂળો

  • A તથા B બંને 


2.

કયા ફળમાં ખાવાલાયક ભાગ બીજ નથી ?

  • કઠોળ

  • શીંગોડા

  • કેરી 

  • બદામ 


3.

વજ્રપત્ર કીટપરાગનયન માટે આકર્ષક હોય તેવું ઉદાહરણ કયું છે ?

  • બાલ્સમ 

  • લાર્કસ્પર 

  • મ્યુસેન્ડા 

  • આપેલ બધાં જ


4.

સંયુક્ત છત્રક પુષ્પવિન્યાસ શેમાં જોવા મળે છે ?

  • જીરુ 

  • વરિયાળી 

  • ડુંગળી 

  • કોથમીર


Advertisement
5.

નાળિયેરના ફળના પાણીને શાની સાથે સરકાવી શકાય છે ?

  • ભ્રૂણપોષણ 

  • ફલાવરણ 

  • બીજાવરણ

  • ભ્રુણ 


6.

નિયમિત પુષ્પ કયાં ઉદાહરણોમાં જોવા મળે છે ?

  • રાઈ, ગુલમહોર, કેસિયા

  • રાઈ, ધતૂરો, મરચાં

  • ઘતૂરો, રાઈ, ગુલમહોર

  • વટાણા, સિંગ, ગુલમહોર


7.

પરિમિત અને અપરિમિત બંને પુષ્પવિન્યાસના પ્રકાર આ વનસ્પતિમાં જોવા મળે છે.

  • બ્રાહ્મી 

  • સૂર્યમુખી

  • દ્રાક્ષ 

  • પામ 


8.

દ્વિશાખી પરિમિત પુષ્પવિન્યાસ શેમાં જોવા મળે છે ?

  • ગુલબાસ 

  • જૂઈ 

  • સાલ

  • આપેલમાંથી બધાં જ


Advertisement
9.

બીજચોલ એટલે શું ?

  • બીજમાં જોવા મળતું બીજછીદ્ર


  • બીજનું વધારાનું બીજાવરણ 
  • બીજનું ફલ સાથેનું જોડાણ 

  • પરાગવાહીનીનું જોડણ દર્શાવતું ટપકું 


10.

જાસૂદના પુષ્પની વિશેષતા શું છે ?

  • તેમાં વજ્રપત્ર પરાગનયન માટે ઉપયોગી બને છે. 

  • આ પુષ્પમાં વજ્રપત્ર દીર્ધસ્થાયી અથવા ચિરલગ્ન પ્રકારના છે.

  • તેમાં માત્ર દલપત્ર હોય છે. વજ્રપત્ર હોતા નથી. 

  • તેમાં વજ્રપત્ર ઉપરાંત ઉપરિવજ્રપત્રનું ચક્ર જોવા મળે છે. 


Advertisement