Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-II (પુષ્પ, ફળ, બીજ અને કુળ)

Multiple Choice Questions

11.

પુષ્પવિન્યાસ અક્ષની ધરી પર નર, માદા તથા વંધ્ય પ્રકારનાં પુષ્પો જોવા મળે તો તે પુષ્પવિન્યાસ કયા પ્રકારનો હોઈ શકે ?

  • માંસલશૂકી 

  • શૂકી 

  • કલગી

  • નિલમ્બ શૂકી 


12.

રાઈના પુષ્પવિન્યાસ માટે શું સાચું છે ?

  • પુષ્પો વંધ્ય 

  • પુષ્પો નાનાં અને સમૂહમાં

  • પુષ્પો અદંડી 

  • પુષ્પો સદંડી 


13.

પર્ણસદ્દશ્ય નિપત્ર ધરાવતાં પુષ્પવિન્યાસ અક્ષ કઈ વનસ્પતિમાં જોવા મળે છે ?

  • ડુંગળી 

  • અળવી

  • શેતૂર 

  • પારિજાતક 


14.

નિપત્રોથી બનતા નિચક્ર ધરાવતો પુષ્પવિન્યાસ કયા પ્રકારનો છે ?

  • કલગી, અપરિમિત

  • છત્રક અપરિમિત 

  • શૂકી, અપરિમિત 

  • બહુશાખી, પરિમિત 


Advertisement
15.

અંધેડીના પુષ્પવિન્યાસ માટે શું અસંગત છે ?

  • તેનો પુષ્પવિન્યાસ અક્ષ લંબાયેલો હોય છે. 

  • તેમાં શૂકી પ્રકારનો પુષ્પવિન્યાસ જોવા મળે છે.

  • તેના પર પુષ્પો સદંડી હોય છે. 

  • તે અપરિમિત પ્રકારનો પુષ્પવિન્યાસ ધરાવે છે. 


16.

કઈ જોડ સુસંગત છે ?

  • જૂઈ-દ્વિશાખી પરિમિત

  • પારિજાત-છત્રક 

  • હાથીસૂંઢી-એકતોવિકાસી 

  • દારૂડે-ઉભયતોવિકસી 


17.

પુષ્પાક્ષની ટોચે પુષ્પ ઉત્પન્ન થયા બાદ તેની નીચેની બે શાખા સર્જાય ને પુષ્પ ધારણ કરે છે – આ વિધાન માટે કયો વિકલ્પ સાચો છે ?

  • દ્વિશાખી અપરિમિત – જૂઈ

  • દ્વિજાતી પરિમિત – પરિજાતક 

  • ઉભયતો વિકાસી – હાથીસૂંઢી 

  • એકતો વિકાસી – હેમેલિયા 


18.

વનસ્પતિમાં પુષ્પોની ગોઠવણી માટે કયું વિધાન સાચું છે ?

  • પુષ્પધાર એ પુષ્પવિન્યાસ અક્ષનું જ રૂપાંતરિત સ્વરૂપ છે. 

  • એક કે એક કરતાં વધારે પુષ્પો ધરાવતી અક્ષને પુષ્પવિન્યાસ અક્ષ કહે છે. 

  • પ્રત્યેક પુષ્પની વ્યક્તિગત ધરી કે અક્ષને પુષ્પદંડ કહે છે. 

  • આપેલ બધા જ.


Advertisement
19.

આપેલ ઉદાહરણોમાંથી કેટલા પરિમિત પુષ્પવિન્યાસ ધરાવે છે ?

લાલકરેણ, હેમેલિયા, શેતૂર, કેળ, જૂઈ, જહારીગોટા, દારૂડી, રાઈ

  • 4

  • 5

  • 6

  • 8


20.

આપેલ ઉદાહરણોમાંથી સદંડી પુષ્પો તથા અપરિમિત પુષ્પવિન્યાસ ધરવતાં ઉદહરણો કેટલા છે ?

પરિજાતક, ગલતોરો, જાસૂદ, ડુંગળી, કેળ, અંધેડી, જૂઈ, શેતૂર

  • 2

  • 4

  • 5

  • 8


Advertisement