CBSE
નીચેના વિધાન અને કારણનો સાચો વિકલ્પ પસંદ કરો.
વિધાન A : વચ્છનાગમાં વજ્રપત્રો ચિરલગ્ન જોવા મળે છે.
કારણ R : વચ્છનાગનો સમાવેશ લિલિએસીમાં થાય છે.
A અને R બંને સાચાં છે, R અને A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી.
A - ખોટું, R - સાચું છે.
A - સાચું, R - ખોટું છે.
નીચેના વિધાન અને કારણનો સાચો વિકલ્પ પસંદ કરો.
વિધાન A : પેન્ક્રેશિયમમાં દલપત્રો ન હોવા છતાં પરાગનયન થાય છે.
કારણ R : પેન્ક્રેશિયમમાં દલપત્રોના અભાવે પરિપુષ્પો પરાગનયનમાં ઉપયોગી થાય છે.
A અને R બંને સાચાં છે, R અને A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી.
A - ખોટું, R - સાચું છે.
A - સાચું, R - ખોટું છે.
નીચેના વિધાન અને કારણનો સાચો વિકલ્પ પસંદ કરો.
વિધાન A : અનષ્ટિલા ફળ અષ્ટિલ ફળની સાપેક્ષે નરમ હોય છે.
કારણ R : અનષ્ટિલામાં અંતઃફલાવરણ માંસલ હોય છે.
A અને R બંને સાચાં છે, R અને A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી.
A - ખોટું, R - સાચું છે.
A - સાચું, R - ખોટું છે.
નીચેના વિધાન અને કારણનો સાચો વિકલ્પ પસંદ કરો.
વિધાન A : સફરજનને કૂટફળ કહે છે.
કારણ R : સફરજનમાં પુષ્પનિર્માણમાં બીજાશય ઉપરાંત પુષ્પાક્ષ પન ફાળો આપે છે.
A અને R બંને સાચાં છે, R અને A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી.
A - ખોટું, R - સાચું છે.
A - સાચું, R - ખોટું છે.
નીચેના વિધાન અને કારણનો સાચો વિકલ્પ પસંદ કરો.
વિધાન A : અભ્રુણપોષી બીજના બીજપત્રોમાં થતો હોવાથી તે દળદાર હોય છે.
કારણ R : ભ્રુણપોષ પેશીનો સમાવેશ બીજપત્રોમાં થતો હોવાથી તે દળદાર કે માંસલ બને છે.
A અને R બંને સાચાં છે, R અને A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી.
A - ખોટું, R - સાચું છે.
A - સાચું, R - ખોટું છે.
નીચેના વિધાન અને કારણનો સાચો વિકલ્પ પસંદ કરો.
વિધાન A : રાઈમાં કલિકાન્તરવિન્યાસ ધારાસ્પર્શી છે.
કારણ R : રાઈમાં જરાયુવિન્યાસ ચર્મવર્તી જોવા મળે છે.
A અને R બંને સાચાં છે, R અને A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી.
A - ખોટું, R - સાચું છે.
A - સાચું, R - ખોટું છે.
નીચેના વિધાન અને કારણનો સાચો વિકલ્પ પસંદ કરો.
વિધાન A : શિમ્બ પ્રકારનું ફલ સ્ફોટનશીલ કહેવાય છે.
કારણ R : શિમ્બફળમાં સ્ફોટન એકધારથી થાય છે.
A અને R બંને સાચાં છે, R અને A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી.
A - ખોટું, R - સાચું છે.
A - સાચું, R - ખોટું છે.
નીચેના વિધાન અને કારણનો સાચો વિકલ્પ પસંદ કરો.
વિધાન A : ગલોતરાના પુષ્પને પરિજાયી કહેવાય છે.
કારણ R : ગલોતરામાં પુષ્પાસન બિંબ જેવું ચપટું બને છે, જેમાં બીજાશય અર્ધ અધઃસ્થ રીતે ગોઠવાય છે.
A અને R બંને સાચાં છે, R અને A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી.
A - ખોટું, R - સાચું છે.
A - સાચું, R - ખોટું છે.
નીચેના વિધાન અને કારણનો સાચો વિકલ્પ પસંદ કરો.
વિધાન A : ફેબેસી કુળના પુષ્પસુત્રમાં દલપત્ર માટે ની સંજ્ઞા વપરાય છે.
કારણ R : ફેબેસી કુળમાં કલિકાન્તરવિન્યાસ પતંગિયાકાર છે.
A અને R બંને સાચાં છે, R અને A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી.
A - ખોટું, R - સાચું છે.
A - સાચું, R - ખોટું છે.
નીચેના વિધાન અને કારણનો સાચો વિકલ્પ પસંદ કરો.
વિધાન A : મકાઈની ગણતરી ધાન્ય ફળમાં કરવામાં આવે છે.
કારણ R : મકાઈ ફલાવરણ પક્ષ્મ જેવું ચપટું બને છે.