Important Questions of વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-II (પુષ્પ, ફળ, બીજ અને કુળ) for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-II (પુષ્પ, ફળ, બીજ અને કુળ)

Multiple Choice Questions

131. નીચેના વાક્યોમાં ખરાં ખોટાનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો. 

હાથી સૂંઢીમાં ઉભયતો વિકાસી પુષ્પવિન્યાસ છે.
તેમાં પુષ્પવિન્યાસ અક્ષની ડાબી અથવા જમણી તરફ પુષ્પો સર્જાય છે.

  • FF

  • TT

  • TF

  • FT


132. નીચેના વાક્યોમાં ખરાં ખોટાનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો. 

મકાઈમાં એક બીજપત્ર ઢાલ જેવું દળદાર તથા માંસલ ભ્રુણ્પ્રદેશમાં હોય છે.
મકાઈના સમિતિયા સ્તરમાં પ્રોટીનનો સંચય થાય છે.
મકાઈના અધિચ્છદસ્તરમાં પુષ્પફળ સ્ટાર્ચનો સંગ્રહ થાય છે.

  • TFT

  • FTF

  • FFT

  • TFF


133. નીચેના વાક્યોમાં ખરાં ખોટાનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો. 

એસ્પોરેગેસ રેસિમોસસનો ઉપયોગ ઔષધ તરીકે થાય છે.
શતાવરીનો સમવેશ લિલિએસી કુળમં થાય છે.
લિલિએસી કુળનું પુષ્પસુત્ર નીચે મુજબ છે :

  • TTF 

  • TFT 

  • TTT

  • TTF


134. નીચેના વાક્યોમાં ખરાં ખોટાનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો. 

રાઈનું ફળ કૂટપટીકા તરીકે ઓળખાય છે.
રાઈમાં બીજાશય ઉર્ધ્વસ્થ હોય છે.

  • FF

  • TT

  • TF

  • FT


Advertisement
135. નીચેના વાક્યોમાં ખરાં ખોટાનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો. 

વાલમાં પુંકેસર એકગુચ્છી હોય છે.
વાલમાં સ્ત્રીકેસર એકની સંખ્યામાં હોય છે.

  • FF

  • TT

  • TF

  • FT


136. નીચેના વાક્યોમાં ખરાં ખોટાનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો. 

સ્તબક પુષ્પવિન્યાસ કિરણ પુષ્પકો કેન્દ્રમાં હોય છે.
સ્તબક પુષ્પવિન્યાસમાં બિંબ પુષ્પકો કિનારાપર હોય છે.

  • FF

  • TT

  • TF

  • FT


137. નીચેના વાક્યોમાં ખરાં ખોટાનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો. 

આકડાનું ફ્ળ એકસ્ફોટી સંયુક્ત ફળ છે.
આકડો બહુશાખી પરિમિત પુષ્પવિન્યાસ ધરાવે છે.
આકડામાં કલિકાન્તર વિન્યાસ ધાર્કાસ્પર્શી જોવા મળે છે.

  • FFF

  • TTT

  • TFT

  • TTF


138. નીચેના વાક્યોમાં ખરાં ખોટાનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો. 

ગલોતરામાં અરીય સમમિતિ હોય છે.
ગલોતરામાં પુષ્પો નિપત્રી છે.

  • FF

  • TT

  • TF

  • FT


Advertisement
139. નીચેના વાક્યોમાં ખરાં ખોટાનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો. 

ક્રાઈનમમાં દલપત્ર જે વજ્રપત્રનું સ્વતંત્ર અસ્તિત્વ નથી.
ક્રાઈનમમાં પરાગનયન માટે કીટકો આકર્ષવાનું કામ પરિપુષ્પો કરે છે.

  • FF

  • TT

  • TF

  • FT


140. નીચેના વાક્યોમાં ખરાં ખોટાનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો. 

જાસૂદમાં કલિકાન્તર વિન્યાસ વ્યાવૃત્ત છે.
જાસૂદમાં કલિકાન્તરવિન્યાસ ટામેટાં જેવો છે.

  • FF

  • TT

  • TF

  • FT


Advertisement