CBSE
ફૂટપાટ નિર્માણ થાય પરંતુ બીજાશયનું કેટરામાં વિભાજન ન થાય તેવો જરાયુવિન્યાસ કોને કહેવાય છે ? તે જ્યાં જોવા મળે છે ?
ચર્મવર્તી – દારૂડી
અક્ષવર્તી – જાસૂદ
ધારાવર્તી – વટણા
મુક્ત કેન્દ્રસ્થ – ડાયાન્થસ
પતંગીયાકાર કલિકાન્તર વિન્યાસ માટે શુ6 અસંગત છે ?
નૌતલ સૌથી નાના, બે, જોડાયેલા, વાલ અને વટાણા બંનેમાં હોય છે.
પક્ષક મધ્યમ કદના, બે, મુક્ત, વટાણામાં હોય છે.
ધ્વજકો સૌથી મોટાં, બે, મુક્ત, વાલમાં હોય છે.
આપેલામાંથી એક પણ નહિ.
કઈ જોડ સુસંગત છે ?
કોળું – ક્વીનકુંશિયલ
ગરમાળો – પતંગીયાકાર
કપાસ – ધારાસ્પર્શી
રાઈ – વ્યાવૃત્ત
પતંગિયાકાર કલિકાન્તર વિન્યાસ માટે શું સાચું છે ?
ધ્વજકો સૌથી મોટા, બે, મુક્ત
નૌતલ સૌથી નાના, બે, જોડાયેલાં
પક્ષકો સૌથી નાના, જોડાયેલા, બે
ધ્વજકો સૌથી નાના, જોડાયેલા, બે
ડાયાન્થસમાં જરાયુવિન્યાસ માટે શું લાગુ પડશે ?
બીજાશયમાં તલભાગે અંડક હોય.
બીજાશયના પરિધિ ભાગે અંડક હોય.
બીજાશયમાં પડદા ન હોય.
બીજાશયમાં ફુટપથ જોવા મળે.
એક જ ધરાવતા જરાયુવિન્યાસ માટે શું સંલગ્ન છે ?
અક્ષવર્તી – જસૂદ
ધારાવર્તી – વટાણા
મુક્તકેન્દ્રસ્થ – ડાયાન્થસ
તલસ્થ – સૂર્યમૂખી
કઈ જોડ અસંગત છે ?
વાલ – ધારાવર્તી
દારૂડી – ચર્મવર્તી
જસૂદ – અક્ષવર્તી
ડાયાન્થસ – તલસ્થ
રાઈ નામની વનસ્પતિ માટે શું સુસંગત છે ?
ધારાસ્પર્શી કલિકાન્તર વિન્યાસ, ધારાવર્તી જરાયુવિન્યાસ
વ્યાવૃત્ત કલિકાન્તરવિન્યાસ, ધારાવર્તી જરાયુવિન્યાસ
ધારાસ્પર્શી કલિકાન્તર વિન્યાસ, ચર્મવર્તી જરાયુવિન્યાસ
વ્યાવૃત્ત કલિકાન્તરવિન્યાસ, ચર્મવર્તી જરાયુવિન્યાસ
પતંગીયાકાર કલિકાન્તર વિન્યાસ ધરાવતી વનસ્પતિમાં સામાન્ય રીતે જરાયુવિન્યાસ કેવો જોવા મળે છે ?
તલસ્થ
અક્ષવર્તી
ચર્મવર્તી
ધારાવર્તી
કઈ વનસ્પતિમાં વ્યાવૃત્ત કલિકાંતર વિન્યાસ તથા અક્ષવર્તી જરાયુવિન્યાસ જોવા મળે છે ?
ધતૂરો
આંકડો
સૂર્યમૂખી
જાસૂદ