CBSE
જાસૂદ માટે શું સાચું છે ?
તેમાં અક્ષવર્તી જરાયુવિન્યાસ તથા સ્ત્રીકેસર ઘણાં હોવા છતાં બીજાશય એક જ હોય છે.
તેના પુષ્પને કોઈ પણ અક્ષે બે સરક્ખા ભાગમાં વહેંચી શકાય છે.
તેનો કલિકાન્તર વિન્યાસ વ્યાવૃત પ્રકારનો છે.
આપેલ બધા જ
અનિયમિત પુષ્પ એટલે ...........
એકલિંગી પુષ્પ
તેને કોઈ પણ અક્ષેથી બે સરખા ભાગ થઈ શકે.
માત્ર એક જ અક્ષેથી બે સરખાં ભાગ થઈ શકે.
તેનાં બધાં જ ઘટકોની સંખ્યા અસમાન હોય.
જે પુષ્પો પર્ણની કક્ષમાંથી ન ઉત્પન્ન થાય તેને
અધોજાયી
અરિય
અસમવયવી
અનિપત્ર
આપેલમાંથી કઈ જોડ પુષ્પના પ્રકાર તથા ઉદાહરણ માટે સુસંગત છે ?
અધઃસ્થ બીજાશય – સૂર્યમુખી
ઉર્ધ્વસ્થ બીજાશય – ધતૂરો
અર્ધઅધઃસ્થ બીજાશય – ગુલાબ
આપેલમાંથી બધાં જ
કઈ જોડ પુષ્પના પ્રકાર તથા ઉદાહરણ માટે સુસંગત છે ?
અધઃ સ્થબીજાશય – કાકડી
ઉર્ધ્વસ્થ બીજાશય – ધતૂરો
આપેલામાંથી બધાં જ.
વાલના પુષ્પ માટે કયો શબ્દ અયોગ્ય છે ?
અનિયમિત પુષ્પ, પતંગિયાકાર કલિકાન્તરવિન્યાસ, ધારાવર્તી જરાપુવિન્યાસ, સમાવયવી પુષ્પ, એકલિંગીપુષ્પ, નિપત્રી પુષ્પો
એકલિંગી પુષ્પ
ધારાવર્તી જરાયુવિન્યાસ
સમાવયવી
નિપત્રી પુષ્પો
જે પુષ્પને કોઈ પણ અક્ષે બે સરખા ભાગમાં વહેંચી શકાય તે આ વનસ્પતિમાં હોય છે.
ધતૂરો
વાલ
વટાણા
ગલોતરો
જે પુષ્પમાં બધાં જ ઘટકોની સંખ્યા સરખી હોય પરંતુ, સ્ત્રીકેસર ગેરહાજર હોય તેને કેવું પુષ્પ કહે છે ?
સમાવયવી – એકલિંગી
સમાવયવી – ઉભયલિંગી
વિષમાવયવી – એકલિંગી
વિષમાવતવી – ઉભયલિંગી
બીજાશયનું સ્થાન અન્ય પુષ્પીય ઘટકોથી પુષ્પાસનમાં નીચે હોય તે પુષ્પ માટે કયો વિકલ્પ સાચો છે ?
પરિજાયી પુષોઅ, ઊર્ધ્વસ્થબીજાશય
પરિજાયી પુષ્પ, અધઃસ્થ બીજાશય
ઉપરીજાયીપુષ્પ, અશઃસ્થ બીજાશય
ઉપરીજાયી પુષ્પ, ઉર્ધ્વસ્થબીજાશય
માંસલ શૂકી પુષ્પવિન્યાસમાં પુષ્પો કેવાં હોય છે.
માત્ર માદા
એકલિંગી
ઉભયલિંગી
માત્ર નર