Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-II (પુષ્પ, ફળ, બીજ અને કુળ)

Multiple Choice Questions

61.

નારંગી તથા નાળિયેરના ફળમાં કયા સ્તરમાં રચનાકીય જુદાપણું છે ?

  • અંતઃફલાવરણ 

  • બાહ્યફલાવરણ 

  • મધ્યફલાવરણ 

  • આપેલમાંથી એક પણ નહિ.


62.

સંયુક્ત ફળ એટલે ............

  • એક જ પુષ્પની ઘણી સ્ત્રીકેસર ફળમાં ફેરવાય 

  • ઘણાં પુષ્પની સ્ત્રીકેસર ફળમાં ફેરવાય 

  • A તથા B બંને 

  • ઉપરોક્તમાંથી કોઈ પણ નહિ


63.

સીતાફળ માટે કયું વિધાન લાગુ પડતું નથી ?

  • તેને અનષ્ટિલ પ્રકારનું સમૂહફળ કહેવામાં આવે છે. 

  • તેમાં એક જ પુષ્પની ઘણી સ્ત્રીકેસરો ફલિકાઓમાં ફેરવાય છે. 

  • તેની ફલિકાઓનું અંતઃફલન કઠણ અને મજબૂત હોય છે. 

  • આપેલમાંથી એકપણ નહિ.


64.

અનાનસના ફળ માટે લાગુ ના પદતો વિકલ્પ કયો છે ?

  • તેના ફળમાં ક્યારેક જ બીજ નિર્માણ પામતું જોવા મળે છે. 

  • તેના ફળનિર્માણમાં નિપત્રો તથા પત્રાક્ષ પણ ભાગ ભજવે છે.

  • તે સામાન્ય રીતે પરિમિત પ્રકારના પુષ્પવિન્યાસમાંથી નિર્માણ પમતું સંયુક્ત ફળ છે. 

  • તેનાં પુષ્પો સામાન્ય રીતે વંધ્ય પ્રકારના હોય છે. 


Advertisement
65.

જે ફળમાં બીજાવરણ તથા ફલાવરણ જોડાઈને તુષ રચે છે તેના માતે કયો વિકલ્પ સાચો છે ?

  • સપક્ષ્મફળ – કણજો 

  • ધાન્ય ફળ – મકાઈ

  • ચર્મફળ – ગુલબાસ 

  • કાષ્ટફળ – કાજુ 


66.

અભ્રુણપોષી બીજના પત્રો કેવા હોય છે ?

  • પાતળા કે માંસલ 

  • ભ્રુણપોષયુક્ત

  • પાતળાં

  • દળદાર કે માંસલ 


67.

ભ્રુણમૂળચોલ તથા ભ્રુણગ્રચોલ કાર્ય શું છે ?

  • પ્રકશસંશ્ર્લેષણ

  • રક્ષણ 

  • પોષણ 

  • આધાર 


68.

વરૂથિકા એટલે ..........

  • માંસલ દ્વોદળી બીજપત્ર 

  • પાતળું દ્વોદળી બીજપત્ર

  • માંસલ એકદળી બીજપત્ર 

  • પાતળું એકદળી બીજપત્ર 


Advertisement
69.

સમિતાયા સ્તરમાં શેનો સંગ્રહ થયેલો હોય છે ?

  • પ્રોટીન 

  • ઉત્સેચકો

  • સ્ટાર્ચ 

  • લિપિડ 


70.

મકાઈના બીજમાં સૌથી વિશાળ પ્રદેશ કયો છે ?

  • ભ્રુણમૂળ

  • વરૂથિકા 

  • ભ્રુણપોષ 

  • ભ્રુણાગ્ર 


Advertisement