CBSE
કઈ જોડ અસંગત છે ?
ધતૂરો - %
બોગનવેલ – Br
ગલતોરો – Ebr
વાલ –
કઈ વનસ્પતિના પુષ્પ અનિપત્રી છે ?
સોલેમન નાયગ્રમ
કેજેનસ કજેન
એલોવેરા
એલિયમ સેપા
ઔષધ તરેકે વપરાતી વનસ્પતિ કેટલી છે ?
ટ્યુલિય, પેટુનીઆ, અશ્વગંધા, ઈન્ડિગોફેરા, સસબેનિયા, જેઠીમધ, એલોવીરા, ક્રોટોલેરિયા
2
3
4
5
આ પુષ્પ સૂત્રમાં શું ખામી છે ?
દ્વિલિંગી પુષ્પમાં કદી સ્ત્રીકેસર ગેરહાજર હોય નહિ.
નિયમિત પુષ્પમાં પુનેસરો દલલગ્ન હોતાં નથી.
દલલગ્ન પુંકેસરો કસી મુક્ત હોતા નથી.
આપેલમાંથી બધાં જ
આ નિધાની કયા પુષ્પની છે ?
ગુલાબ
રાઈ
જાસૂદ
કાકડી
ટ્યુલિય કઈ શ્રેણીમાં આવશે ?
કોરોનરી
બાયકાર્પલેટી
ડીસ્કીફ્લોરી
કેલીસીફ્લોરી
કોઈ એક પુષ્પ સૂત્રમાં નિશાની હોય તો શું ધારી શકાય ?
પુંકેસરો અસંખ્ય
પુંકેસરો વંધ્ય
પુંકેસરો ગેરહાજર
આપેલમાંથી કોઈ પણ નહિ.
કઈ જોડ સુસંગત છે ?
લિલિએસી – ધારાવર્તી જરાયુવિન્યાસ
લિલિએસી – બીજાશય અધઃસ્થ
સોલેનેસી – અક્ષવર્તી જરાયુવિન્યાસ
સોલેનેસી – બીજાશય અધઃસ્થ