CBSE
વનસ્પતિમાં પુષ્પોની ગોઠવણી માટે કયું વિધાન સાચું છે ?
પુષ્પધાર એ પુષ્પવિન્યાસ અક્ષનું જ રૂપાંતરિત સ્વરૂપ છે.
એક કે એક કરતાં વધારે પુષ્પો ધરાવતી અક્ષને પુષ્પવિન્યાસ અક્ષ કહે છે.
પ્રત્યેક પુષ્પની વ્યક્તિગત ધરી કે અક્ષને પુષ્પદંડ કહે છે.
આપેલ બધા જ.
આપેલ ઉદાહરણોમાંથી સદંડી પુષ્પો તથા અપરિમિત પુષ્પવિન્યાસ ધરવતાં ઉદહરણો કેટલા છે ?
પરિજાતક, ગલતોરો, જાસૂદ, ડુંગળી, કેળ, અંધેડી, જૂઈ, શેતૂર
2
4
5
8
અંધેડીના પુષ્પવિન્યાસ માટે શું અસંગત છે ?
તેનો પુષ્પવિન્યાસ અક્ષ લંબાયેલો હોય છે.
તેમાં શૂકી પ્રકારનો પુષ્પવિન્યાસ જોવા મળે છે.
તેના પર પુષ્પો સદંડી હોય છે.
તે અપરિમિત પ્રકારનો પુષ્પવિન્યાસ ધરાવે છે.
પર્ણસદ્દશ્ય નિપત્ર ધરાવતાં પુષ્પવિન્યાસ અક્ષ કઈ વનસ્પતિમાં જોવા મળે છે ?
ડુંગળી
અળવી
શેતૂર
પારિજાતક
રાઈના પુષ્પવિન્યાસ માટે શું સાચું છે ?
પુષ્પો વંધ્ય
પુષ્પો નાનાં અને સમૂહમાં
પુષ્પો અદંડી
પુષ્પો સદંડી
નિપત્રોથી બનતા નિચક્ર ધરાવતો પુષ્પવિન્યાસ કયા પ્રકારનો છે ?
કલગી, અપરિમિત
છત્રક અપરિમિત
શૂકી, અપરિમિત
બહુશાખી, પરિમિત
પુષ્પાક્ષની ટોચે પુષ્પ ઉત્પન્ન થયા બાદ તેની નીચેની બે શાખા સર્જાય ને પુષ્પ ધારણ કરે છે – આ વિધાન માટે કયો વિકલ્પ સાચો છે ?
દ્વિશાખી અપરિમિત – જૂઈ
દ્વિજાતી પરિમિત – પરિજાતક
ઉભયતો વિકાસી – હાથીસૂંઢી
એકતો વિકાસી – હેમેલિયા
B.
દ્વિજાતી પરિમિત – પરિજાતક
કઈ જોડ સુસંગત છે ?
જૂઈ-દ્વિશાખી પરિમિત
પારિજાત-છત્રક
હાથીસૂંઢી-એકતોવિકાસી
દારૂડે-ઉભયતોવિકસી
પુષ્પવિન્યાસ અક્ષની ધરી પર નર, માદા તથા વંધ્ય પ્રકારનાં પુષ્પો જોવા મળે તો તે પુષ્પવિન્યાસ કયા પ્રકારનો હોઈ શકે ?
માંસલશૂકી
શૂકી
કલગી
નિલમ્બ શૂકી
આપેલ ઉદાહરણોમાંથી કેટલા પરિમિત પુષ્પવિન્યાસ ધરાવે છે ?
લાલકરેણ, હેમેલિયા, શેતૂર, કેળ, જૂઈ, જહારીગોટા, દારૂડી, રાઈ
4
5
6
8