Important Questions of વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-II (પુષ્પ, ફળ, બીજ અને કુળ) for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-II (પુષ્પ, ફળ, બીજ અને કુળ)

Multiple Choice Questions

21.

કઈ વનસ્પતિમાં વ્યાવૃત્ત કલિકાંતર વિન્યાસ તથા અક્ષવર્તી જરાયુવિન્યાસ જોવા મળે છે ?

  • ધતૂરો 

  • આંકડો

  • સૂર્યમૂખી 

  • જાસૂદ 


22.

કઈ જોડ સુસંગત છે ?

  • કોળું – ક્વીનકુંશિયલ 

  • ગરમાળો – પતંગીયાકાર

  • કપાસ – ધારાસ્પર્શી 

  • રાઈ – વ્યાવૃત્ત 


23.

એક જ ધરાવતા જરાયુવિન્યાસ માટે શું સંલગ્ન છે ?

  • અક્ષવર્તી – જસૂદ 

  • ધારાવર્તી – વટાણા 

  • મુક્તકેન્દ્રસ્થ – ડાયાન્થસ

  • તલસ્થ – સૂર્યમૂખી 


24.

ડાયાન્થસમાં જરાયુવિન્યાસ માટે શું લાગુ પડશે ?

  • બીજાશયમાં તલભાગે અંડક હોય. 

  • બીજાશયના પરિધિ ભાગે અંડક હોય.

  • બીજાશયમાં પડદા ન હોય. 

  • બીજાશયમાં ફુટપથ જોવા મળે. 


Advertisement
Advertisement
25.

પતંગીયાકાર કલિકાન્તર વિન્યાસ માટે શુ6 અસંગત છે ?

  • નૌતલ સૌથી નાના, બે, જોડાયેલા, વાલ અને વટાણા બંનેમાં હોય છે. 

  • પક્ષક મધ્યમ કદના, બે, મુક્ત, વટાણામાં હોય છે. 

  • ધ્વજકો સૌથી મોટાં, બે, મુક્ત, વાલમાં હોય છે. 

  • આપેલામાંથી એક પણ નહિ.


C.

ધ્વજકો સૌથી મોટાં, બે, મુક્ત, વાલમાં હોય છે. 


Advertisement
26.

પતંગિયાકાર કલિકાન્તર વિન્યાસ માટે શું સાચું છે ?

  • ધ્વજકો સૌથી મોટા, બે, મુક્ત 

  • નૌતલ સૌથી નાના, બે, જોડાયેલાં

  • પક્ષકો સૌથી નાના, જોડાયેલા, બે 

  • ધ્વજકો સૌથી નાના, જોડાયેલા, બે 


27.

રાઈ નામની વનસ્પતિ માટે શું સુસંગત છે ?

  • ધારાસ્પર્શી કલિકાન્તર વિન્યાસ, ધારાવર્તી જરાયુવિન્યાસ 

  • વ્યાવૃત્ત કલિકાન્તરવિન્યાસ, ધારાવર્તી જરાયુવિન્યાસ

  • ધારાસ્પર્શી કલિકાન્તર વિન્યાસ, ચર્મવર્તી જરાયુવિન્યાસ 

  • વ્યાવૃત્ત કલિકાન્તરવિન્યાસ, ચર્મવર્તી જરાયુવિન્યાસ 


28.

ફૂટપાટ નિર્માણ થાય પરંતુ બીજાશયનું કેટરામાં વિભાજન ન થાય તેવો જરાયુવિન્યાસ કોને કહેવાય છે ? તે જ્યાં જોવા મળે છે ?

  • ચર્મવર્તી – દારૂડી

  • અક્ષવર્તી – જાસૂદ 

  • ધારાવર્તી – વટણા 

  • મુક્ત કેન્દ્રસ્થ – ડાયાન્થસ 


Advertisement
29.

પતંગીયાકાર કલિકાન્તર વિન્યાસ ધરાવતી વનસ્પતિમાં સામાન્ય રીતે જરાયુવિન્યાસ કેવો જોવા મળે છે ?

  • તલસ્થ

  • અક્ષવર્તી 

  • ચર્મવર્તી 

  • ધારાવર્તી 


30.

કઈ જોડ અસંગત છે ?

  • વાલ – ધારાવર્તી 

  • દારૂડી – ચર્મવર્તી

  • જસૂદ – અક્ષવર્તી 

  • ડાયાન્થસ – તલસ્થ 


Advertisement