Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-II (પુષ્પ, ફળ, બીજ અને કુળ)

Multiple Choice Questions

41.

જે પુષ્પો પર્ણની કક્ષમાંથી ન ઉત્પન્ન થાય તેને

  • અધોજાયી 

  • અરિય

  • અસમવયવી 

  • અનિપત્ર 


42.

જે પુષ્પમાં બધાં જ ઘટકોની સંખ્યા સરખી હોય પરંતુ, સ્ત્રીકેસર ગેરહાજર હોય તેને કેવું પુષ્પ કહે છે ?

  • સમાવયવી – એકલિંગી 

  • સમાવયવી – ઉભયલિંગી

  • વિષમાવયવી – એકલિંગી 

  • વિષમાવતવી – ઉભયલિંગી 


43.

માંસલ શૂકી પુષ્પવિન્યાસમાં પુષ્પો કેવાં હોય છે.

  • માત્ર માદા

  • એકલિંગી 

  • ઉભયલિંગી 

  • માત્ર નર


44.

જે પુષ્પને કોઈ પણ અક્ષે બે સરખા ભાગમાં વહેંચી શકાય તે આ વનસ્પતિમાં હોય છે.

  • ધતૂરો

  • વાલ 

  • વટાણા 

  • ગલોતરો 


Advertisement
45.

અનિયમિત પુષ્પ એટલે ...........

  • એકલિંગી પુષ્પ  

  • તેને કોઈ પણ અક્ષેથી બે સરખા ભાગ થઈ શકે.

  • માત્ર એક જ અક્ષેથી બે સરખાં ભાગ થઈ શકે.

  • તેનાં બધાં જ ઘટકોની સંખ્યા અસમાન હોય. 


Advertisement
46.

કઈ જોડ પુષ્પના પ્રકાર તથા ઉદાહરણ માટે સુસંગત છે ?

  • અધઃ સ્થબીજાશય – કાકડી 

  • ઉર્ધ્વસ્થ બીજાશય – ધતૂરો 

  • અર્ધઅધઃસ્થ બીજાશય – ગુલાબ 
  • આપેલામાંથી બધાં જ.


D.

આપેલામાંથી બધાં જ.


Advertisement
47.

આપેલમાંથી કઈ જોડ પુષ્પના પ્રકાર તથા ઉદાહરણ માટે સુસંગત છે ?

  • અધઃસ્થ બીજાશય – સૂર્યમુખી 

  • ઉર્ધ્વસ્થ બીજાશય – ધતૂરો 

  • અર્ધઅધઃસ્થ બીજાશય – ગુલાબ 

  • આપેલમાંથી બધાં જ


48.

બીજાશયનું સ્થાન અન્ય પુષ્પીય ઘટકોથી પુષ્પાસનમાં નીચે હોય તે પુષ્પ માટે કયો વિકલ્પ સાચો છે ?

  • પરિજાયી પુષોઅ, ઊર્ધ્વસ્થબીજાશય

  • પરિજાયી પુષ્પ, અધઃસ્થ બીજાશય 

  • ઉપરીજાયીપુષ્પ, અશઃસ્થ બીજાશય 

  • ઉપરીજાયી પુષ્પ, ઉર્ધ્વસ્થબીજાશય 


Advertisement
49.

જાસૂદ માટે શું સાચું છે ?

  • તેમાં અક્ષવર્તી જરાયુવિન્યાસ તથા સ્ત્રીકેસર ઘણાં હોવા છતાં બીજાશય એક જ હોય છે. 

  • તેના પુષ્પને કોઈ પણ અક્ષે બે સરક્ખા ભાગમાં વહેંચી શકાય છે. 

  • તેનો કલિકાન્તર વિન્યાસ વ્યાવૃત પ્રકારનો છે. 

  • આપેલ બધા જ


50.

વાલના પુષ્પ માટે કયો શબ્દ અયોગ્ય છે ?

અનિયમિત પુષ્પ, પતંગિયાકાર કલિકાન્તરવિન્યાસ, ધારાવર્તી જરાપુવિન્યાસ, સમાવયવી પુષ્પ, એકલિંગીપુષ્પ, નિપત્રી પુષ્પો

  • એકલિંગી પુષ્પ 

  • ધારાવર્તી જરાયુવિન્યાસ

  • સમાવયવી

  • નિપત્રી પુષ્પો 


Advertisement