CBSE
વડના ફળવિકાસમાં બીજાશય પુષ્પનો કયો ઘટક ભાગ લે છે ?
વજ્રપત્ર
પુષ્પાક્ષ
પુષ્પાધાર
B તથા C બંને
સફરજન તથા કાજુને કૂટફળ કહે છે. કારણ કે ........
તેમાં ફળનિર્માણ્માં બીજાશયનો કોઈ ફાળો નથી.
તેમાં બીજાશયમાંથી મુખ્ય ફળનો ભાગ વિકાસતો નથી.
તેમાં ફલન વગર બીજવિહીન ફળ વિકસે છે.
તેમાં ફલન વગર બીજમય ફળ વિકસે છે.
કઈ જોડ અસંગત છે ?
રોમમય ફલાવરણ – નારવેલિયા
સંયુક્ત કવચ – મકાઈ
પક્ષ્મ જેવું ફલાવારણ – કણજો
સખત ફલાવરણ – કાજુ
A.
રોમમય ફલાવરણ – નારવેલિયા
કઈ જોડ સુસંગત છે ?
પ્રાવર ફળ – ધતૂરો
ફટપટીક – કપાસ
એકસ્ફોટીફળ – વટાણા
શિમ્બફળ – બારમાસી
અંજીરનાં પુષ્પો માટે કયો વિકલ્પ સત્ય છે ?
તેમાં માત્ર વંધ્ય પુષ્પો હોય છે.
તેમાં ઉભયલિંગી પુષ્પો હોય છે.
તેમાં માત્ર નર કે માદા પુષ્પો હોય છે.
તેમાં નર, મદા તથા વંધ્ય પુષ્પો હોય છે.
સ્ફોટનશીલ ફલ રાઈના ફળની વિશેષતા શું છે ?
તે ફલન વગર નિરમાણ પાનતું ફળ છે.
તે એક જ બીજ ધરાવતું દ્વિસ્ફોટી ફળ છે.
તે બે સેવનીથી નીચેની ઉપર સ્ફોટન પામે છે.
તે બે કરતા વધુ ધારથી સ્ફોટન પામે છે.
મધ્યઆવરણ તથા અંતઃઆવરણ માંસલ હોય તેવું ફળ કયું છે ?
અનષ્ટિલા-ટામેટું
અષ્ટિલા-નળિયેર
અષ્ટિલા-નારંગી
અનષ્તિલા-કેરી
અફલિત ફળ એટલે ..............
ફલન બાદ બીજમય ફળ વિકસે.
ફલન વગર બીજમય ફળ વિકસે.
ફલન વગર બીજવિહીન ફળ વિકસે.
ફલન બાદ બીજવિહીન ફળ વિકસે.
રાસબેરીના ફળની રચના માટે શું સાચું છે ?
તે અષ્ટિલ પ્રકારના સંયુક્ત ફળનું ઉદાહરણ છે.
તેના વિકાસમાં પુષ્પવિન્યાસ અક્ષના બધાં જ પુષ્પો ભાગ લે છે.
મધ્યફળાવરણ તથા અંતઃફલાવરણ બંને માંસલ છે.
માત્ર મધ્યફલાવરણ માંસલ કે રસદાર હોય છે.
આપેલ યાદીમાંથી સ્ફોટશીલ ફળ તથા અસ્ફોટશીલ ફળ અનુક્રમે કેટલા છે ?
રાઈ, સહદેવી, બારમસી, કેરી, નારવેલિયા, માધવીલતા, ધતુરો, નાળિયેર, આકડો, શોંગોડા, નાસપતિ
3,3
4,4
4,5
4,6