Important Questions of વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-II (પુષ્પ, ફળ, બીજ અને કુળ) for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-II (પુષ્પ, ફળ, બીજ અને કુળ)

Multiple Choice Questions

51.

વડના ફળવિકાસમાં બીજાશય પુષ્પનો કયો ઘટક ભાગ લે છે ?

  • વજ્રપત્ર 

  • પુષ્પાક્ષ 

  • પુષ્પાધાર 

  • B તથા C બંને


52.

રાસબેરીના ફળની રચના માટે શું સાચું છે ?

  •  તે અષ્ટિલ પ્રકારના સંયુક્ત ફળનું ઉદાહરણ છે. 

  • તેના વિકાસમાં પુષ્પવિન્યાસ અક્ષના બધાં જ પુષ્પો ભાગ લે છે.

  • મધ્યફળાવરણ તથા અંતઃફલાવરણ બંને માંસલ છે. 

  • માત્ર મધ્યફલાવરણ માંસલ કે રસદાર હોય છે.


53.

કઈ જોડ અસંગત છે ?

  • રોમમય ફલાવરણ – નારવેલિયા

  • સંયુક્ત કવચ – મકાઈ 

  • પક્ષ્મ જેવું ફલાવારણ – કણજો 

  • સખત ફલાવરણ – કાજુ


Advertisement
54.

સ્ફોટનશીલ ફલ રાઈના ફળની વિશેષતા શું છે ?

  • તે ફલન વગર નિરમાણ પાનતું ફળ છે. 

  • તે એક જ બીજ ધરાવતું દ્વિસ્ફોટી ફળ છે.

  • તે બે સેવનીથી નીચેની ઉપર સ્ફોટન પામે છે. 

  • તે બે કરતા વધુ ધારથી સ્ફોટન પામે છે. 


C.

તે બે સેવનીથી નીચેની ઉપર સ્ફોટન પામે છે. 


Advertisement
Advertisement
55.

કઈ જોડ સુસંગત છે ?

  •  પ્રાવર ફળ – ધતૂરો 

  • ફટપટીક – કપાસ

  • એકસ્ફોટીફળ – વટાણા 

  • શિમ્બફળ – બારમાસી


56.

અંજીરનાં પુષ્પો માટે કયો વિકલ્પ સત્ય છે ?

  • તેમાં માત્ર વંધ્ય પુષ્પો હોય છે.

  • તેમાં ઉભયલિંગી પુષ્પો હોય છે. 

  • તેમાં માત્ર નર કે માદા પુષ્પો હોય છે. 

  • તેમાં નર, મદા તથા વંધ્ય પુષ્પો હોય છે. 


57.

સફરજન તથા કાજુને કૂટફળ કહે છે. કારણ કે ........

  • તેમાં ફળનિર્માણ્માં બીજાશયનો કોઈ ફાળો નથી.

  • તેમાં બીજાશયમાંથી મુખ્ય ફળનો ભાગ વિકાસતો નથી. 

  • તેમાં ફલન વગર બીજવિહીન ફળ વિકસે છે. 

  • તેમાં ફલન વગર બીજમય ફળ વિકસે છે.


58.

આપેલ યાદીમાંથી સ્ફોટશીલ ફળ તથા અસ્ફોટશીલ ફળ અનુક્રમે કેટલા છે ?

રાઈ, સહદેવી, બારમસી, કેરી, નારવેલિયા, માધવીલતા, ધતુરો, નાળિયેર, આકડો, શોંગોડા, નાસપતિ

  • 3,3

  • 4,4

  • 4,5

  • 4,6


Advertisement
59.

મધ્યઆવરણ તથા અંતઃઆવરણ માંસલ હોય તેવું ફળ કયું છે ?

  • અનષ્ટિલા-ટામેટું

  • અષ્ટિલા-નળિયેર 

  • અષ્ટિલા-નારંગી 

  • અનષ્તિલા-કેરી 


60.

અફલિત ફળ એટલે ..............

  • ફલન બાદ બીજમય ફળ વિકસે. 

  • ફલન વગર બીજમય ફળ વિકસે.

  • ફલન વગર બીજવિહીન ફળ વિકસે. 

  • ફલન બાદ બીજવિહીન ફળ વિકસે. 


Advertisement