CBSE
કઈ લાક્ષણિકતા વાલના અંતઃબીજાવરણની નથી ?
નરમ
ચર્મીય
પાતળું
પારદર્શક
B.
ચર્મીય
આ નિશાનીવાળા પુષ્પ માટે શુ6 અસંગત છે.
તેમાં દલપત્ર તથા વજ્રપત્રની જગ્યાએ પરિપુષ્પો જોવા મળે છે.
તેમાં પુંકેસરો વંધ્ય તથા અસંખ્ય જોવા મળે છે.
તેમાં દલપત્ર તથા વજ્રપત્ર કદ-રંગ-આકારમાં સમાન છે.
તેમાં પુંકેસરો દલલગ્ન જોવા મળે છે.
જે પુષ્પની પુષ્પાકૃતિમાં ની નિધાની મળે તેના માટે શું સાચું છે ?
તેમાં કોઈ પણ પરાગનયન શક્ય છે.
તેમાં કોઈ પણ પરાગનયન શક્ય નથી.
તેમાં માત્ર સ્વપરાગનયન શક્ય છે.
તેમાં માત્ર પરપરાગનયન શક્ય છે.
જે પુષ્પ સૂત્રમાં નીશાની હોય તે પુષ્પ માટે શું સાચું છે ?
G0
G2
A0
આપેલમાંથી બધાં જ
એરંડાના બીજપત્ર માટે શું સાચું છે ?
અભ્રુણપોષી – પાતળાં
ભ્રુણપોષી – માંસલ
અભ્રુણપોષી – માંસલ
ભ્રુણપોષી – પાતળાં
બહિભૂત પુંકેસરોં એટલે ............ પુંકેસરની .......
પુંકેસરો માત્ર પરપરાગનયન શક્ય છે.
તેમાં કોઈ પણ પરાગનયન શક્ય નથી.
દલપત્રથી ઓછી લંબાઈ
દલપત્રની વધુ લંબાઈ
વાલના બીજને શા માટે અભ્રુણપોષી કહેવાય છે ?
તેના બીજમાં ભ્રુણ્પોષ પેશી બીજપત્રોમાં જોવા મળે છે.
તેના બીજમાં ભ્રુણવિકાસ માટે જરૂરી પોષન હોતું નથી.
તેના બીજમાં ભ્રુણપોષપેશી ભ્રુણપોષ પ્રદેશમાં જોવા મળે છે.
તેના બીજમાં ભ્રુણ્પોષપ્રદેશ હોય પણ પોષણ હોતું નથી.
ભ્રુણમૂળચોલ તથા ભ્રુણાગ્રચોલ ધરાવતાં બીજ માટે કયું વિધાન લાગું પડે છે ?
તેની ફરતે સંયુક્ત કવચ તુષ સ્વરૂપે જોવા મળે છે.
તેના સૌથી વિશાળ પ્રદેશમાં પ્રોટીનનો સંગ્રહ થયેલો હોય છે.
તેના સમિતાયાસ્તરમાં મુખ્યત્વે સ્ટાર્ચનો સંગ્રહ થયેલો હોય છે.
તેનું વરૂથિકા માંસલ અને જાંબલી રંગનું જોવા મળે છે.
બીજકેન્દ્ર એટલે ...........
બીજનું ફળ સાથેનું જોડાણ દર્શાવતી જગ્યા
બીજનો ભ્રુણપોસઢયુક્ત ભાગ કે પ્રદેશ
બીજનો ખોરાક સંગૃહિતભાગ
બીજની જલશોષણની જગ્યા