Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-II (પુષ્પ, ફળ, બીજ અને કુળ)

Multiple Choice Questions

81. કયું પુષ્પસૂત્ર નિયમ મુજબ નથી / અવ્યવહારું છે ? 

82. સોલેમન મેલોન્જેના માટે કઈ સંજ્ઞા સાચી છે ? 

83.

કઈ જોડ અસંગત છે ?

  • ધતૂરો - %

  • બોગનવેલ – Br 

  • ગલતોરો – Ebr 

  • વાલ – bold circled plus


84.

ઔષધ તરેકે વપરાતી વનસ્પતિ કેટલી છે ?

ટ્યુલિય, પેટુનીઆ, અશ્વગંધા, ઈન્ડિગોફેરા, સસબેનિયા, જેઠીમધ, એલોવીરા, ક્રોટોલેરિયા

  • 2

  • 3

  • 4

  • 5


Advertisement
Advertisement
85.

કઈ જોડ સુસંગત છે ?

  • લિલિએસી – ધારાવર્તી જરાયુવિન્યાસ 

  • લિલિએસી – બીજાશય અધઃસ્થ

  • સોલેનેસી – અક્ષવર્તી જરાયુવિન્યાસ 

  • સોલેનેસી – બીજાશય અધઃસ્થ 


C.

સોલેનેસી – અક્ષવર્તી જરાયુવિન્યાસ 


Advertisement
86.

કોઈ એક પુષ્પ સૂત્રમાં નિશાની હોય તો શું ધારી શકાય ?

  • પુંકેસરો અસંખ્ય 

  • પુંકેસરો વંધ્ય 

  • પુંકેસરો ગેરહાજર 

  • આપેલમાંથી કોઈ પણ નહિ.


87.

આ નિધાની કયા પુષ્પની છે ?

  • ગુલાબ 

  • રાઈ

  • જાસૂદ 

  • કાકડી 


88.

ટ્યુલિય કઈ શ્રેણીમાં આવશે ?

  • કોરોનરી 

  • બાયકાર્પલેટી

  • ડીસ્કીફ્લોરી 

  • કેલીસીફ્લોરી 


Advertisement
89.

 આ પુષ્પ સૂત્રમાં શું ખામી છે ?

  • દ્વિલિંગી પુષ્પમાં કદી સ્ત્રીકેસર ગેરહાજર હોય નહિ. 

  • નિયમિત પુષ્પમાં પુનેસરો દલલગ્ન હોતાં નથી. 

  • દલલગ્ન પુંકેસરો કસી મુક્ત હોતા નથી. 

  • આપેલમાંથી બધાં જ


90.

કઈ વનસ્પતિના પુષ્પ અનિપત્રી છે ?

  • સોલેમન નાયગ્રમ

  • કેજેનસ કજેન 

  • એલોવેરા 

  • એલિયમ સેપા 


Advertisement