Important Questions of વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-II (પુષ્પ, ફળ, બીજ અને કુળ) for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-II (પુષ્પ, ફળ, બીજ અને કુળ)

Multiple Choice Questions

91.

કયું કુળ લેગ્યુમિનોસી કુળનું ઉપકુળ છે ?

  • ફેબેસી 

  • લિલિએસી

  • માલ્વેનેસી 

  • સોલેનેસી 

92.

 આ પુષ્પ સુત્ર ધરાવતી વનસ્પતિના પર્ણો માટે કયો વિકલ્પ સાચો છે ?

  • સામાંતર શિરાવિન્યાસ, સંયુક્ત 

  • સામાંતર શિરાવિન્યાસ, સાદાં

  • જાલાકાર શિરાવિન્યાસ, સાદાં

  • જાલાકાર સિરાવિન્યાસ, સંયુક્ત


Advertisement
93.

આકૃતિમાં દર્શાવેલ પુષ્પવિન્યાસ કઈ વનસ્પતિમાં જોવા મળે છે ?

  • અંધેડો

  • રાઈ 

  • શેતૂર 

  • કેળ 


A.

અંધેડો


Advertisement
94.

 આ પુષ્પ માટે કયું અનુમાન સત્ય છે ?

  • આ પુષ્પ સમાવયી ગણી શકાય.

  • તેમાં પરિપુષ્પો પાંચ-પાંચના બે ચક્રમાં જોવા મળે છે ? 

  • તે પુષ્પને સંપૂર્ણ ગણી શકાય નહિ. 

  • આપેલમાંથી એક પણ નહિ. 


Advertisement
95.

કઈ વનસ્પતિમાં પરિપુષ્પ સંલગ્ન પુંકેસરો હોય છે ?

  • દતુરા ફેસ્ટીઓસા

  • એલોવેરા

  • સોલેમન ટ્યુબરોઝમ 

  • કેજેનસ કજેન 


96.

 આ સૂત્ર કઈ વનસ્પતિ કુળનું છે ?

  • ફેબેસી 

  • લિલિએસી

  • માલ્વેસી 
  • સોલેનેસી 

97.

કઈ જોડ અસંગત છે ?

  • સોલેનેસી – વ્યાવૃઍત કલિકાન્તરવિન્યાસ

  • ફેબેસી – બીજ અભ્રૂણપોશી 

  • સોલેનેસી – બીજ ભ્રૂણપોષી 

  • ફેબેસી – અચ્છાદિત કલિકાન્તરવિન્યાસ 


98.

સંપૂર્ણ, નિયમિત તથા દ્વિલિંગી પુષ્પો કેટલોઈ વનસ્પતિઓમાં હોય છે ?

ધતૂરો, ડુંગળી, મગ, રિંગણ, કુવરપાઠું, તુવેર, બટાટા, શતાવરી, ચણા, પીલુડી, વછનાગ

  • 1

  • 2

  • 3

  • 4


Advertisement
99.

કઈ વનસ્પતિમાં વજ્રપત્રો ચિરલગ્ન રહે છે ?

  • રિંગણા 

  • કરંજ 

  • તુવેર

  • શતાવરી 


100.

કઈ વનસ્પતિનું પુષ્પ વિષમાવયી છે ?

  • બટાટા 

  • રિંગણ 

  • કરંજ 

  • A તથા C બંને


Advertisement