Important Questions of વર્ગીકરણનાં ક્ષેત્રો for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વર્ગીકરણનાં ક્ષેત્રો

Multiple Choice Questions

31.

વનસ્પતિ ઉદ્યાનનું મહત્વ કય કારણસર વધતું જાય છે ?

  • આર્થિક ઉત્પાદન માટે 

  • પ્રજનનસબંધી કાર્ય માટે

  • નાશપ્રાયઃ વનસ્પતિઓનાં સંરક્ષણ

  • વધુ વનસ્પતિઓનો ઉછેર


32.

અલભ્ય જનીનોની જળવણી માટે કઈ વ્યવસ્થા હોય છે ?

  • બીજ નિધિ 

  • જનીન બૅન્ક
  • જર્મપ્લઝમ બૅન્ક 

  • બીજ બૅન્ક 


33.

વનસ્પતિઓને કુળજાતિ કે તેના નિવાસથાન પ્રમાણે પ્રદર્શિત કરેલી હોય છે, કારણ કે.......

  • વધુ સુંદર દેખાવ માટે 

  • સ્વ-અભ્યાસ માટે

  • અભ્યાસ સરળ થાય. 

  • સ્વંય સૂચિત કે નિદર્શન હેતુ માટે 


34.

વનસ્પતિ ઉદ્યાનમાં નવી જાતિના નિર્માણ માટેની સાચે એપદ્ધતિઓ કઈ છે ?

  • ફર્નરી, ફ્લોધન 

  • કલમ કરવી, પેશીસંવર્ધન

  • ક્લોનિંગ, સંકરણ 

  • A અને B બંને


Advertisement
35.

ભારતમાં મહાકાય વડ ક્યાં આવેલો છે ?

  • લૉઈડ બોટાનિકલ ગાર્ડન 

  • નેશનલ બોટાનિકલ ગાર્ડન

  • ઈન્ડિયન બોટાનિકલ ગાર્ડન 

  • રોયલ બોટાનિકલ ગાર્ડન 


36.

નીચેનામાંથી કયો વિકલ્પ વનસ્પતિ ઉદ્યાનના ફાળા તરીકે અસત્ય છે........

  • નૈસર્ગિક સંપત્તિની જાળવણી માટે

  • વનસ્પતિશાસ્ત્રમાં અભ્યાસ માટે 

  • જૈવવિવિધતા અને સાંસ્કૃતિક વારસાની જાળવણી માટે 

  • પર્યાવરણની જાળવણી માટે 


37.

વનસ્પતિ ઉદ્યાનમાં એક જ સ્થળે સંશોધન માટે વર્ગીકરણ માહિતી ક્યારે પૂરી પાડી શકાય ?

  • તેમાં સંગ્રહલય અને પુસ્તકલય

  • તેમાં જર્મપ્લાઝમ બૅન્ક હોય તો 

  • તેમાં ક્લોનિંગ અને સંકરણ પ્રક્રિયા થાય તો 

  • તે આકર્ષક સૌંદર્ય ધરાવતા હોય તો 


38.

મહાકાય વડ કયા શહેરમાં છે ?

  • શિબપુર 

  • વધઈ

  • લખનૌ

  • દાર્જિલિંગ 


Advertisement
39.

વનસ્પતિ ઉદ્યાનો સામાન્ય લોકોને કઈ શાખાઓની સમજ પૂરી પાડે છે ?

  • અંતઃસ્થવિદ્યા 

  • લૅન્ડસ્કેપ ગાર્ડનિંગ 

  • ફ્લોદ્યાન 

  • A અને B બંને


40.

વનસ્પતિ ઉદ્યાનનું મહત્વ કયા કારણસર વધતું જાય છે ?

  • દેહધર્મવિદ્યા અને પરિસ્થિતિવિદ્યા 

  • અંતઃસ્થવિદ્યા, ભ્રૂણવિદ્યા 

  • વનસ્પતિ રસાયન, કોષવિદ્યા 

  • ઉપર્યુક્ત તમામ


Advertisement