CBSE
સ્ટફિંગ એટલે.........
પ્રાણીઓને કાચના કબાટમાં રાખવાં.
પ્રાણી મ્યુઝિયમમાં નીચે પ્રમાણે વિભાગ હોય છે ?
પદાધિકારીના આવાસ
પુસ્તકાલય
પ્રયોગશાળા
ઉપરના તમામ
નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ ક્યાં આવેલું છે ?
ચેન્નઈ
લોકપ્રયોજિત ગૅલેરી એટલે.......
ઈથેનોગૅલેરી
કંકાલગૅલેરી
પૃષ્ઠવંશી ગૅલેરી
અશ્મિગૅલેરી
મ્યુઝિયમમાં નમૂનાઓને શીશી કે બરણીમાં જાળવવા માટે વપરાતું દ્રાવણ........
ઉત્સેચક
પ્રિઝર્વેટિવ
અભિરંજક દ્રાવણ
વિશિષ્ટ રસાયણ
ઈથેનોગૅલેરી ક્યાં જોવા મળે છે ?
પ્રાણી મ્યુઝિયમ
બોટાનિકલ મ્યુઝિયમ
બોટાનિકલ ગાર્ડન
પ્રાણીબાગ
ઝુલોજિકલ સર્વે ઑફ ઈન્ડિયા ક્યાં આવેલું છે ?
કોલકાતા
મોટાં કદનાં પ્રાણિઓનાં મૃતદેહો જાળવવાની પદ્ધતિ........
ક્લોનિંગ
સ્ટફિંગ
સ્કેનિંગ
ગ્રાફટિંગ
મ્યૂઝિયમ વિજ્ઞાનના અભ્યાસની વ્યવસ્થા ક્યાં છે ?
કોલકાતા
ભારતનું પ્રખ્યાત મ્યુઝિયમ ક્યાં આવેલું છે ?
ચેન્નઈ