CBSE
વિધાન A : વનસ્પતિ સંગ્રહાલય વિવિધ સ્થળોએથી એકત્રિત કરેલા વનસ્પતિ નમૂનાઓનું સગ્રહસ્થાન છે.
કારણ R : વનસ્પતિ સંગ્રહાલયમાં વનસ્પતિ નમૂનાઓ સંગ્રહ કરવા માટે ચોક્કસ પદ્ધતિઓ હોય છે.
A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી.
A – સાચું , R – ખોટું છે.
A – ખોટું, R – સાચું છે.
તેમાં બીજ નિધિ અને જનીન બૅન્ક વિકસાવાય છે.
મ્યુઝિયમ
પ્રાણી સંગ્રહાલય
વનસ્પતિ સંગ્રહાલય
વનસ્પતિ ઉદ્યાન
નીચેનામાંથી એક જોડકું અયોગ્ય છે.
જર્મપ્લાઝમ બૅન્ક – જમીન
લોકસેવા – ફ્લોદ્યાન
સંકરણ – પેશીસંવર્ધન
કલાર્મક આકર્ષણ – મહાકાયવડ
નીચેનામાંથી એક જૂથ અસત્ય છે ?
નેશનલ બોટાનિકલ ગાર્ડન – લખનૌ
સેન્ટ્રલ નેશંલ હર્બેરિયમ – કોલકાતા
લૉઈડ બોટાનિકલ ગાર્ડન – દહેરાદૂન
ઈન્ડિયન બોટાનિકલ ગાર્ડન – દેહરાદૂન
નીચેનામાંથી એક વનસ્પતિ સંગ્રહાલય મીટે સત્ય નથી :
આધિનિક વર્ગીકરણ તૈયાર કરવાની ચાવી પૂરી પાડે.
વનસ્પતિના નમૂનાની ઓળખવિધિ પૂરી પાડે.
વર્ગીકરણ સંશોધન માટે સુવિધા પૂરી પાડે.
તેના બીજ દ્વારા બીજનિધિ ઉભા કરી શકાય.
મ્યુઝિયમ માટે નીચેનામાંથી કયું વાક્ય સાચું નથી :
પ્રાણીઓના અશ્મિ અને કંકાલનો સંગ્રહ હોય.
સ્ટફિંગ પદ્ધતિ દ્વારા પ્રાણીના મૃતદેહની જાળવણી થાય.
સાંસ્કૃતિક વારસાની જાળવણી કરવી.
પુસ્તકાલય અને પ્રયોગશાળા હોય.
નીચે આપેલ જોડકામાંથી બે ખોટાં જોડકાં પસંદ કરો.
નહેરુ ઉદ્યાન – ન્યૂ દિલ્લી
હિમાલય ઉદ્યાન –હૈદરાબાદ
સફારી પાર્ક – સાસણગીર
રાણી જીજામાતા ઉદ્યાન – મુંબઈ
A અને B
B અને D
B અને C
C અને D
નીચેનામાંથી એક હર્બેરિયમ પત્ર માટે સત્ય નથી.
ફ્યુમિગેશન પ્રક્રિયા થાય.
નમૂનાનું આરોપણ થાય.
કબાટમાં યોગ્ય સ્થાને યોગ્ય ક્રમમાં મુકાય.
વિષાક્તન પ્રક્રિઓયા કરાવાય.
નીચેનામાંથી અસત્ય જોડકું શોધો.
એરીગનાર અન્ના ઉદ્યાન – કર્ણાટક
હિમાલય ઉદ્યાન –ગંગટોક
ઝુલોજિકલ સર્વે ઑફ ઈન્ડિયા – કોલકાતા
રાષ્ટ્ર્રીય ઉદ્યાન – ન્યુદિલ્લી
પક્ષી અને સસ્તન વર્ગનાં પ્રાણીઓના મૃતદેહોની આબેહૂબ દેહરચના કેવી રીતે જળવાય છે ?
તેના મૃતદેહને સૂકવીને
મારીને તેને ઢાંકીને
મૃતદેહમાં મસાલા ભરીને
સંગ્રાહક દ્રાવન્નો ઉપયોગ કરીને