CBSE
ફ્યુમિગેશન પદ્ધતિ કોની સામે રક્ષણ પૂરું પાડતી પ્રક્રિયા છે ?
ફૂગ, કીટક, ભેજ
ફૂગ, લીલ, ભેજ
લીલ, કીટક, ભેજ
લીલ, ફૂગ, સૂકારો
વિષકતન પ્રક્રિયા એટલે શું ?
વિષિષ્ટ રસાયનનો છંટકાવ
વિશિષ્ટ વિષરી દ્રવ્યોનો ઉમેરો કરવો.
વિશિષ્ટ રસાયણમાં ઉછેર
નમૂનામાં નેપ્થેલિનની ગોળી મૂકવી.
સૂકવેલ વનસ્પતિની જાળવણી માટે તેના પર વિશિષ્ટ રસાયણના ધૂમાડા દ્વારા કરાતી પ્રક્રિયા એટલે..........
વિષાકતન
દાબન
ફ્યૂમિગેશન
આરોપણ
આર્થિક અને લોકવનસ્પતિ શાસ્ત્રીય માહિતી પ્રાપ્ત કરવામાં નીચેનામાંથી કોણ ઉપયોગી છે ?
બોટાનિકલ ગાર્ડન
વનસ્પતિ સંગ્રહાલય
વનસ્પતિ ઉદ્યાન
ઉપરના ત્રણેય
હર્બેરિયમપત્રમાં લખાણ ક્યાં લખવામાં આવે છે ?
ડાબી અને નીચે
ડાબી અને ઉપર
જમણી અને ઉપર
જમણી અને નીચે
વનસ્પતિના નમૂનાનું આરોપણ કરવા વપરાતું નિશ્ચિત કદનું પૂંઠ્ઠું એટલે........
ક્લોરાઈડપત્ર
હર્બેરિયમપત્ર
કોબાલ્ટ પત્ર
તામ્રપત્ર
નીચેનામાંથી કોણ આધુનિક વર્ગીકરણ પદ્ધતિ તૈયાર કરવાની ચાવી પૂરી પાડે છે ?
વનસ્પતિ સંગ્રહાલય
બોટાનિકલ ગાર્ડન
વનસ્પતિ ઉદ્યાન
એક પણ નહિ
હર્બેરિયમ પત્રને જે કબાટમાં મુકવામાં આવે છે ત્યાં ફૂગ કીટકો અને ભેજની સામે રક્ષણ માટે કઈ પ્રક્રિયા કરવામાં આવે છે ?
નેપ્થેલિનની ગોળીઓ મૂકવામાં આવે છે.
પ્લાસ્ટિકની બેગમાં મૂકવામાં આવે છે.
કબાટના ખાના બદલવામાં આવે છે.
A અને B બંને
હર્બેરિયમ ઑફ ફૉરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ ક્યાં આવેલું છે ?
દાર્જિલિંગ
પૅરિસ
ઈંગ્લૅન્ડ
દેહરાદૂન
D.
દેહરાદૂન
બ્રિટીશ મ્યુઝિયમ ઑફ રોયલ બોટેનિક્લ ગાર્ડન ક્યાં આવેલું છે ?
પૅરિસ
દેહરાદૂન
ક્યુ
લંડન