CBSE
IABG માં નોંધાયેલ મહત્વનાં વનસ્પતિ ઉદ્યાનોની સંખ્યા કેટલી છે ?
800
8000
600
6000
IABG નું પુરું નામ
ઈન્ટરનેશનલ એગ્રિકલ્ચર ઑફ બોટાનિકલ ગાર્ડન
ઈન્ટરનેશનલ ઍસોસિયેશન ઑફ બોટાનિકલ ગાર્ડન
ઈન્ડિયન ઍસૉસિયેશન ઑફ બોતાનિકલ ગાર્ડન
ઈન્ડિયન એગ્રિકલ્ચર ઑફ બોટાનિકલ ગાર્ડન
B.
ઈન્ટરનેશનલ ઍસોસિયેશન ઑફ બોટાનિકલ ગાર્ડન
રોયલ બોટાનિકલ ગાર્ડન ક્યાં આવેલો છે ?
ન્યૂયોર્ક
ક્યુ
ઈંગ્લૅન્ડ
પૅરિસ
લૉઈડ બોટાનિકલ ગાર્ડન ક્યાં આવેલ છે ?
દાર્જિલિંગ
વધઈ
શિબપુર
લખનૌ
ઈન્ડિયન બોટાનિકલ ગાર્ડન ક્યાં આવેલો છે ?
દાર્જિલિંગ
વધઈ
લખનૌ
શિબપુર
નેશનલ બોટાનિકલ ગાર્ડન ક્યાં આવેલો છે ?
દાર્જિલિંગ
વધઈ
શિબપુર
લખનૌ
ગુજરાતમાં બોટાનિકલ ગાર્ડન આવેલ છે ?
વધઈ
વડોદરા
સાપુતારા
ડાંગ
ભારતમાં કયાં રાજ્યોમાં બોટાનિકલ ગાર્ડન આવેલ છે ?
ઉત્તરપ્રદેશ અને મધ્ય પ્રદેશ
ગુજરાત અને મહારાષ્ટ્ર
ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળ
ગુજરાત અને મધ્યપ્રદેશ
નીચેનામાંથી કઈ એક લાક્ષણિકતા યુનિવર્સિટીના મ્યુઝિયમની વિશેષતા દર્શાવે છે ?
ઉચ્ચકક્ષાના
વધુ સમૃદ્ધ અને માહિતીસભર
પ્રાથમિક કક્ષાના
સમૃદ્ધ અને અપૂર્ણ માહિતીવાળા
પ્રાથમિક કક્ષાના મ્યુઝિયમ ધરાવતી સંસ્થા ?
ખાનગી સંસ્થાઓ
સ્વૈચ્છિક સંસ્થાઓ
યુનિવર્સિટી
શાળા