Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વર્ગીકરણનાં ક્ષેત્રો

Multiple Choice Questions

41.

IABG માં નોંધાયેલ મહત્વનાં વનસ્પતિ ઉદ્યાનોની સંખ્યા કેટલી છે ?

  • 800

  • 8000

  • 600 

  • 6000


42.

IABG નું પુરું નામ

  • ઈન્ટરનેશનલ એગ્રિકલ્ચર ઑફ બોટાનિકલ ગાર્ડન

  • ઈન્ટરનેશનલ ઍસોસિયેશન ઑફ બોટાનિકલ ગાર્ડન 

  • ઈન્ડિયન ઍસૉસિયેશન ઑફ બોતાનિકલ ગાર્ડન 

  • ઈન્ડિયન એગ્રિકલ્ચર ઑફ બોટાનિકલ ગાર્ડન 


Advertisement
43.

રોયલ બોટાનિકલ ગાર્ડન ક્યાં આવેલો છે ?

  • ન્યૂયોર્ક 

  • ક્યુ

  • ઈંગ્લૅન્ડ 

  • પૅરિસ


B.

ક્યુ


Advertisement
44.

લૉઈડ બોટાનિકલ ગાર્ડન ક્યાં આવેલ છે ?

  • દાર્જિલિંગ 

  • વધઈ

  • શિબપુર 

  • લખનૌ 


Advertisement
45.

ઈન્ડિયન બોટાનિકલ ગાર્ડન ક્યાં આવેલો છે ?

  • દાર્જિલિંગ 

  • વધઈ

  • લખનૌ 

  • શિબપુર 


46.

નેશનલ બોટાનિકલ ગાર્ડન ક્યાં આવેલો છે ?

  • દાર્જિલિંગ 

  • વધઈ

  • શિબપુર 

  • લખનૌ 


47.

ગુજરાતમાં બોટાનિકલ ગાર્ડન આવેલ છે ?

  • વધઈ 

  • વડોદરા

  • સાપુતારા

  • ડાંગ 


48.

ભારતમાં કયાં રાજ્યોમાં બોટાનિકલ ગાર્ડન આવેલ છે ?

  • ઉત્તરપ્રદેશ અને મધ્ય પ્રદેશ 

  • ગુજરાત અને મહારાષ્ટ્ર

  • ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળ 

  • ગુજરાત અને મધ્યપ્રદેશ 


Advertisement
49.

નીચેનામાંથી કઈ એક લાક્ષણિકતા યુનિવર્સિટીના મ્યુઝિયમની વિશેષતા દર્શાવે છે ?

  • ઉચ્ચકક્ષાના

  • વધુ સમૃદ્ધ અને માહિતીસભર 

  • પ્રાથમિક કક્ષાના 

  • સમૃદ્ધ અને અપૂર્ણ માહિતીવાળા 


50.

પ્રાથમિક કક્ષાના મ્યુઝિયમ ધરાવતી સંસ્થા ?

  • ખાનગી સંસ્થાઓ 

  • સ્વૈચ્છિક સંસ્થાઓ

  • યુનિવર્સિટી

  • શાળા 


Advertisement