Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વર્ગીકરણનાં ક્ષેત્રો

Multiple Choice Questions

51.

ઈથેનોગૅલેરી ક્યાં જોવા મળે છે ?

  • પ્રાણી મ્યુઝિયમ

  • બોટાનિકલ મ્યુઝિયમ 

  • બોટાનિકલ ગાર્ડન 

  • પ્રાણીબાગ 


52.

લોકપ્રયોજિત ગૅલેરી એટલે.......

  • ઈથેનોગૅલેરી

  • કંકાલગૅલેરી 

  • પૃષ્ઠવંશી ગૅલેરી 

  • અશ્મિગૅલેરી 


Advertisement
53.

મ્યુઝિયમમાં નમૂનાઓને શીશી કે બરણીમાં જાળવવા માટે વપરાતું દ્રાવણ........

  • ઉત્સેચક

  • પ્રિઝર્વેટિવ 

  • અભિરંજક દ્રાવણ  

  • વિશિષ્ટ રસાયણ


B.

પ્રિઝર્વેટિવ 


Advertisement
54.

પ્રાણી મ્યુઝિયમમાં નીચે પ્રમાણે વિભાગ હોય છે ?

  • પદાધિકારીના આવાસ 

  • પુસ્તકાલય 

  • પ્રયોગશાળા 

  • ઉપરના તમામ


Advertisement
55.

મોટાં કદનાં પ્રાણિઓનાં મૃતદેહો જાળવવાની પદ્ધતિ........

  • ક્લોનિંગ

  • સ્ટફિંગ 

  • સ્કેનિંગ 

  • ગ્રાફટિંગ


56.

સ્ટફિંગ એટલે.........

  • પ્રાણીઓને દબાણ આપી રાખવાં. 
  • પ્રાણીઓને રસાયણયુક્ત પ્રવાહીમાં રાખવા. 
  • પ્રાણીઓના દેહકોષ્ઠમાં વનસ્પતિજન્ય સૂકો ભૂકો, સંગ્રાહકઓ વગેરેનું મિશ્રણ ભરી રાખવા.
  • પ્રાણીઓને કાચના કબાટમાં રાખવાં. 


57.

ભારતનું પ્રખ્યાત મ્યુઝિયમ ક્યાં આવેલું છે ?

  • કોલકાતા 
  • વડોદરા
  • મુંબઈ 
  • ચેન્નઈ 


58.

નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ ક્યાં આવેલું છે ?

  • કોલકાતા 
  • વડોદરા
  • મુંબઈ 
  • ચેન્નઈ 


Advertisement
59.

ઝુલોજિકલ સર્વે ઑફ ઈન્ડિયા ક્યાં આવેલું છે ?

  • મુંબઈ 
  • જોધપુર 
  • કોલકાતા 

  • A અને B બંને

60.

મ્યૂઝિયમ વિજ્ઞાનના અભ્યાસની વ્યવસ્થા ક્યાં છે ?

  • વડોદરા 
  • જોધપુર 
  • કોલકાતા 

  • A અને C બંને

Advertisement