Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વર્ગીકરણનાં ક્ષેત્રો

Multiple Choice Questions

61.

નીચેનામાંથી કયું એક પ્રખ્યાત મ્યુઝિયમ છે ?

  • સરકારી મ્યુઝિયમ

  • નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ 

  • ઝુલોઝિકલ સર્વે ઑફ ઈન્ડિયા 

  • સેન્ટ્રલ નેશનલ મ્યુઝિયમ 


62.

પ્રાણીબાગના હેતુઓમાં કોનો સમાવેધ થાય છે ?

  • લોકજાગૃતિ, અભ્યાસ, પર્યટન

  • સંવર્ધન, પુનર્વસન 

  • સંરક્ષણ પ્રાણી-વર્તણૂક 

  • ઉપરનાં તમામ


63.

CZA નું પુરું નામ કયું છે ?

  • સેન્ટ્રલ ઝુઓલોઝિકલ ઓર્ગેનાઈઝેશન 

  • સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી

  • સેન્ટ્રલ ઝુઓલોઝિકલ ઓર્ગેનાઈઝેશન 

  • સેન્ટ્રલ ઝુ ઓર્ગેનાઈઝેશન 


64.

કોના સંચાલન ખાનગી અને સરકારી બંને સંસ્થા કાર્યરત છે ?

  • WWF 

  • WCC

  • CZA 

  • IABG 


Advertisement
65.

નવસ્થાન સંરક્ષણ અભિગમ એ કોનો મુખ્ય હેતુ છે ?

  • મ્યુઝિયમ 

  • વનસ્પતિ ઉદ્યાન 

  • વનસ્પતિ સંગ્રહાલય

  • પ્રાણીબાગ 


66.

ખૂબ જ સમૃદ્ધ મ્યુઝિયમ ક્યાં આવેલું છે ?

  • જોધપુર 

  • વડોદરા 

  • કોલકાતા 

  • A અને B બંને


67.

પ્રાણીઉદ્યાનના વર્ગીકરણ મુજબ કયો વિસ્તાર નથી ?

  • કીટઘર 
  • નિશાચર ઘર 
  • કંકાલઘર 

  • એક પણ નહિ

Advertisement
68.

પ્રાણીઉદ્યાનમાં કયા વિભાગો હોય છે ?

  • સંશોધન વિભાગ 

  • વહીવટી વિભાગ 

  • પશુચિકિત્સા વિભાગ 

  • ઉપર્યુક્ત તમામ


D.

ઉપર્યુક્ત તમામ


Advertisement
Advertisement
69.

આપણે પ્રાણી ઉધ્યાનને અન્ય કયા નામે ઓળખીએ છીએ.

  • ઝૂ 

  • પ્રાણીનિવાસ

  • પ્રાણીબાગ 

  • પ્રાણીસંગ્રહાલય 


70.

CZA ના નિરિક્ષણ હેઠળ કોણ કાર્ય કરે છે ?

  • પ્રાણીઉદ્યાન

  • વનસ્પતિ ઉદ્યાન 

  • મ્યુઝિયમ 

  • વનસ્પતિ સંગ્રહાલય 


Advertisement