CBSE
નવસ્થાન સંરક્ષણ અભિગમ એ કોનો મુખ્ય હેતુ છે ?
મ્યુઝિયમ
વનસ્પતિ ઉદ્યાન
વનસ્પતિ સંગ્રહાલય
પ્રાણીબાગ
પ્રાણીઉદ્યાનમાં કયા વિભાગો હોય છે ?
સંશોધન વિભાગ
વહીવટી વિભાગ
પશુચિકિત્સા વિભાગ
ઉપર્યુક્ત તમામ
CZA નું પુરું નામ કયું છે ?
સેન્ટ્રલ ઝુઓલોઝિકલ ઓર્ગેનાઈઝેશન
સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી
સેન્ટ્રલ ઝુઓલોઝિકલ ઓર્ગેનાઈઝેશન
સેન્ટ્રલ ઝુ ઓર્ગેનાઈઝેશન
B.
સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી
પ્રાણીબાગના હેતુઓમાં કોનો સમાવેધ થાય છે ?
લોકજાગૃતિ, અભ્યાસ, પર્યટન
સંવર્ધન, પુનર્વસન
સંરક્ષણ પ્રાણી-વર્તણૂક
ઉપરનાં તમામ
CZA ના નિરિક્ષણ હેઠળ કોણ કાર્ય કરે છે ?
પ્રાણીઉદ્યાન
વનસ્પતિ ઉદ્યાન
મ્યુઝિયમ
વનસ્પતિ સંગ્રહાલય
આપણે પ્રાણી ઉધ્યાનને અન્ય કયા નામે ઓળખીએ છીએ.
ઝૂ
પ્રાણીનિવાસ
પ્રાણીબાગ
પ્રાણીસંગ્રહાલય
પ્રાણીઉદ્યાનના વર્ગીકરણ મુજબ કયો વિસ્તાર નથી ?
કંકાલઘર
કોના સંચાલન ખાનગી અને સરકારી બંને સંસ્થા કાર્યરત છે ?
WWF
WCC
CZA
IABG
નીચેનામાંથી કયું એક પ્રખ્યાત મ્યુઝિયમ છે ?
સરકારી મ્યુઝિયમ
નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ
ઝુલોઝિકલ સર્વે ઑફ ઈન્ડિયા
સેન્ટ્રલ નેશનલ મ્યુઝિયમ
ખૂબ જ સમૃદ્ધ મ્યુઝિયમ ક્યાં આવેલું છે ?
જોધપુર
વડોદરા
કોલકાતા
A અને B બંને